________________
સમર્પણ - જેમના રોમેરોમમાં જૈનશાસનની વફાદારી વણાયેલી છે, જેમના પ્રત્યેક રક્તબિંદુમાં જૈનસંઘએકતાની તમન્ના છવાયેલી છે, જેમનો દરેક શ્વાસ-ઉચ્છવાસ જૈનયુવાપેઢીને જાગૃત કરવા માટે છે, જેમના તમામ શબ્દોમાં આધ્યાત્મિકતાનું ઓજસ ઉભરાય છે, જેમની ઝીણી આંખોમાં આગમમર્મભેદી તેજ છલકાય છે. જેમની પ્રત્યેક સંયમચર્યામાં અપ્રમત્તત્તા-પવિત્રતા નજરાય છે, એવા વર્ધમાનતપોનિધિ સંઘહિતચિંતક આગમમર્મજ્ઞ સુવિશાલગચ્છાધિપતિ સ્વ.દાદાગુરુદેવ આચાર્યદેવ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી
મહારાજના પવિત્ર કરકમલમાં સાદર સમર્પણ
( પ્રથમ આવૃતિ • • વિ.સં. ૨૦૬૦ • • ૫૦૦ નકલ • • ૨૦૦ રૂ. મૂલ્ય )
• સર્વહક્ક શ્રમણપ્રધાન શ્રી જૈન સંઘને આધીન • • પ્રાપ્તિસ્થાન :- (૧) પ્રકાશક (૨) લાલભાઈ ત્રિકમભાઈ, ૪૫૬, શાંતિનાથની પોળ,
હાજા પટેલની પોળમાં, રિલિફ રોડ, અમદાવાદ-૩૮૦૦૦૧ મુદ્રકઃ શ્રી પાર્શ્વ કોમ્યુટર્સ ૫૮, પટેલ સોસાયટી, જવાહર ચોક, મણિનગર, અમદાવાદ-૮. ફોનઃ ૩૦૯૧૨૧૪૯
Jain Education Interational
For Private & Personal use only
www.jainelibrary.org