________________
મૂળ પાનું ૮૪
ભાષાંતર પાનું ૮૭ ક
ભરત મહારાજ ગયા પછી મરીચી મુની મદ કરે છે કે,' અહા ! હું , ચક્રવત થઈશ ! હુ” પેહેલા વાસુ દેવ થઈશ ! અને જિનેશ્વર પણ થઈશ ! મારા દાદા ( ઋષભદેવ ) પ્રથમ જિનેશ્વર થયા છે, મારા પિતા ( ભરત ) પહેલા ચક્રવત થયા છે તેથી મારૂ’ કુળ અત્યંત નિર્મળ છે.