________________
જેવી રીતે સાધુઓને મન ધર્મ પ્રત્યે દઢ વિશ્વાસી બને તેવી રીતે બતાવ્યું છે, તે સિવાય જ્ઞાન તથા વિનયાદિના ગુણે અને વિવિધ ધર્માચારોનું વર્ણન છે. જાતિમદાદિ આઠ પ્રકારના મદને તિરરકારી કાઢવામાં આવ્યા છે. વિનય એ ધર્મનું ભૂષણ છે. પંચમહાભૂતવાદિ, આત્માતવાદિ, તજજીવ-તશરીરવાદી, અક્રિયાવાદ, આત્મવાદિ, પંચકધવાદિ, અફળાદિ, અન્યધી, પૌરાણિક વિનયવાદી આદિ પરતથીના દેરષદર્શન લેકવાદ વિગેરે બતાવવામાં આવ્યા છે.
આ વૃત્તિમાં પાંચ અનંતર્યાં પાપ વિષે વિચારણા કરાઈ છે. વળી આ વૃત્તિમાં બ્રાહ્મણને ડોડ અને વણિકને કિરાટ કહ્યા છે. વિશેષમાં આ વૃત્તિમાં એ હાલર અપાયું છે.
શ્રીવીરવિજયજી મહારાજ આગમપૂજામાં નીચે પ્રમાણે જણાવે છે—
સૂત્રકૃતાંગે ભાવ જીવાદિ, જાણશે મેરૂકવાદી રે, અધ્યયન તે ત્રેવીશ છે, બીજે અવર પૂરવ પર લીજે રે, ધનપતસિંહજી તરફથી પ્રસિદ્ધ થએલા સૂયગડાંગસૂત્ર દીપિકામાં તેઓને નીચે પ્રમાણે અંજલી આપવામાં આવી છે.
સકલા કીન નરદેહ, ધન્ય ધનપતસિંહ જગમેં. અમર આપકા નામ, રહે નિજ ધર્મગ્રંથ મેં, આ ગ્રંથની પ્રેસકેપી તૈયાર કરી સંશોધન કરી આપવા માટે ગણિ શ્રીબુદ્ધિ મુનિને અમે ઉપકાર માનીએ છીએ.' તેમના તરફથી ઉપાધ્યાય સાધુરંગની બાબતનું કિંચિત્ પ્રાસંગિક તેમજ ઉપાધ્યાય શ્રીકવન્દ્ર સાગરજી તરફથી પ્રસ્તાવનારૂપે અભિમત વિવરણ મળ્યું છે તે પણ સાથે રજૂ કરીએ છીએ. સંવત ૨૦૧૫
મેતીચંદ મગનભાઈ ચેકસી વિગેરે વીરજન્મ વાંચનદિન
૬ સ્ટી એ શ્રાવણ વદ ૦)) ગુરૂ
શેઠ દે. લા. પુ. ફંડ, સુરત
Jain Education International
For Private & Personal Use Only
www.n
ary.org