________________
પકિંખય-ખામણગ-સુર
[૧૨ ચેથી કંડિકા દ્વારા ગુરુ તરફથી જે વૈયાવૃજ્ય તેમજ સારણા, વારણા, ચેયણા અને પડિચેયણાને લાભ શિષ્યને મળ્યો હોય તેનો ઉલ્લેખ છે. ત્યાર બાદ ગુરુના પ્રતાપે પિતે ભવસમુદ્ર તરી જશે એવા નિવેદનપૂર્વક શિષ્ય ગુને વંદન કરે છે એ વાત કહેવાઈ છે.
નિર્દેશ–હારિભદ્રીય ટીકામાં પત્ર ૭૯૨આમાં પ્રથમ કંડિકાને “બિતિય-ખામણાસુત્ત અને પત્ર ૭૯૩આમાં ત્રીજીને ઉથ-બામણાસત્ત' અને ચોથી પંચમ-બામણાસુ” કહેલ છે. આમ ‘અભુરિએ”સુત્ત સાથે પાંચ “ખામણુ” ગણાવાયાં છે.
પ્રાચીનતા–આવાયના ચોથા વિભાગ નામે કાઉસ્સગને લગતી હરિભદ્રીય ટીકા “અભુદિઓ સુત્ત તેમજ ચાર કડિકામાં નિબદ્ધ આ ખામણગ-સુત્તને સ્પર્શે છે. પખિય-સુત્ત બેલ્યા પછી આ ખામણગ-સુત્ત બોલાય છે એટલે આ જાણે પકિખય-સત્તને એક ભાગ ન હોય એવો ખ્યાલ ઉપસ્થિત કરે છે. પખિય-સુત્ત ઉપરની યશદેવસૂરિકૃત વૃતિ આ ખામણગ-સુત્તની પણ વ્યાખ્યા રજૂ કરે છે. આ ખામણગ-સુત્ત ઉપર આવસ્મયને અંગે રચાયેલી હરિભદ્રસૂરિકૃત પટીકા છે અને ચણિ (ભા. ૨, પત્ર ૨૬૫) પણ છે. આવસ્મય-ચુર્ણિ કરતાં તે આમ આ સુત્ત પ્રાચીન છે જ. આથી આ સુત્ત લગભગ બાર વર્ષ જેટલું તે પ્રાચીન છે જ એમ કહી શકાય.
1-૪ યાદ કરાવવું, રેવું, પ્રેરણા કરવી અને ફરી ફરીને પ્રેરણા કરવી એ આને શબ્દાર્થ છે. ૫ જુઓ પત્ર ૭૯અ-૭૯૭. ૬ જુઓ પત્ર પ.
Jain Education International
For Private & Personel Use Only
www.jainelibrary.org