SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ પગામસિજજાએ મુત્ત યાને સમણસુત્ત ભાષાંતર—આ સમણુસુનું અને સાથે પખિયસુત્ત તેમજ ખામણગસુત્તનું પણુ ગુજરાતી ભાષાંતર છપાયું છે. પ્રકાશને-“ યાવિમલ જૈન ગ્રંથમાલા”માં જાતિજ્ઞાથી સમસુત્ત શરૂ કરીને તે એના અંત સુધી જ વિભાગ જ્ઞાનવિમલસૂરિકૃત ગુ. બાલાવબોધ સહિત ઈ. સ. ૧૯૧૭માં છપાયે છે. આ બાલાવબંધના અંતમાં એને “સ્તિબુકાઈ ? કહ્યો છે. એના રચના-વર્ષ તરીકે વિ. સં. ૧૭૪૩ ઉલ્લેખ છે. આ કૃતિ રાધનપુરમાં રચાઈ છે. શ્રીપાક્ષિકસૂત્ર-શ્રમણુસૂત્રાદિ-સંગ્રહ” એ નામથી સંઘવી મૂળભાઈ ઝવેરચંદ (પાલીતાણા ) તરફથી વિ. ૧૯૮૯માં જે કૃતિ પ્રસિદ્ધ થઇ છે તેમાં આ સમસુત્ત, એની સં. છાયા તેમજ ગુ. અનુવાદ અને ગુ. પ્રસ્તાવના છે. સાથે સાથે પકિખયસુત્ત અને ખામણગસુત્ત સં. છાયા અને ગુ. અનુવાદ સહિત અપાયાં છે. આચાર્ય શ્રીમદ્દ વિજયદાનસૂરીશ્વરજી જૈન ગ્રંથમાલા”માં ઈ. સ. ૧૯૩ભાં “શ્રી પ્રતિક્રમણુસૂત્રપદવિવૃતિ’ નામથી જે કૃતિ પ્રકાશિત કરાઈ છે તેમાં સમસુત્ત તેમજ અન્ય સુત્તો છે. એ સર્વે ઉપર શાલિભદ્રસૂરિના શિષ્ય નમિસાધુએ વિ. સં. ૧૧૨૨માં સં. વૃત્તિ રચી છે અને એ અહીં છપાઈ છે. વિ. સં. ૧૯રમાં એ. કે. છે. સંસ્થા ( રતલામ) તરફથી “ષડાવશ્યકસૂત્રાણિ” એ નામથી જે કૃતિ છપાઈ છે તેમાં “ પગામસિજજોએ સુત્ત છપાયેલું છે. Jan Education International For Private Personel Use Only www.jane bery.org
SR No.600081
Book TitleKhamansutta Pakkhiyasutta Khamangasuttani Savchuriyai
Original Sutra AuthorPurvacharya
AuthorLalitangvijayji
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1951
Total Pages120
LanguageSanskrit
ClassificationManuscript & agam_anykaalin
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy