________________
પઘાત આના જેવું જ બીજું અસ્તિત્વમાં હશે કે આવ્યું હશે. આવસ્મયના પ્રણેતા તે આ સુત્તના પ્રણેતા હશે.
વિવા -સમભુસન પાઈયમાં છે એટલે સૌથી પ્રથમ પાઈયમાં એનું કેઈકે વિવરણ રચ્યું હશે. આજે તે પ્રસિદ્ધિ પ્રમાણે જિનદાસગણિની રચેલી મનાતી ચુgિ એ આ જાતનું ઉત્તમ અને પ્રાચીનત સાધન છે. આના ભા. ૨, પત્ર ૭૩થી સમસુત્તનું સ્પષ્ટીકરણ શરૂ થાય છે. આ પૂર્વે સામાયિક-સૂત્ર, રારિ મારું, નrર સોનુerમા, વરિ અને દેવસિક અતિચાર–સૂત્રને અંગે સ્પષ્ટીકરણ છે.
ઉપલબ્ધ સંસ્કૃત વિવરણોમાં સૌથી પ્રાચીન, સૌથી વિસ્તૃત અને સૈાથી વિશેષ મહત્વનું વિવરણ તે સર્વધર્મ સમભાવી અને શતમુખી પ્રતિભાશાળી હરિભદ્રસૂરિએ રચેલી ઉપર્યુક્ત ઉપલબ્ધ ટીકા છે.
પા રચેલી એક વૃત્તિને ઉલેખ પાટણના સૂચીપત્ર(ભા. ૧, ૫, ૧૨૦)માં છે. સમણુસુત્ત ઉપર નમિસાધુની ટીકા છે અને એ છપાયેત્રી છે. તે તિલકાચાવિ. સ. ૧૨૯૬માં અને જિનપ્રભસૂરિએ વિ. સ. ૧૩૬૪માં એકેક વૃત્તિ રચી છે. વળી કોઈકે વૃત્તિ કે અવચૂરિ રચી છે.
છાયા-આધુનિક યુગમાં સમણુસુત્તની સંસ્કૃત છાયા પ્રસિદ્ધ કરાઈ છે. '
બાલાવબોધ-લકભીરત્નસૂરિએ બાલાવબેધ અને પાર્ધચન્દ્ર એ રચેલ છે. નવિમલગણિ (જ્ઞાનવિમલસૂરિ)એ ગુજરાતીમાં રચેલા બાલાવબેધ છપાયા છે.શરૂઆતમાં એક પથ સંરમાં છે. અહીં મૂળને “થતિપ્રતિક્રમણુસૂત્ર” કહ્યું છે.
* આ ઋષભદેવજી કેરારીમલ વેતાંબર સંસ્થા તરફથી. બે ભાગમાં ઈ. સ. ૧૯૨૮ અને ૧૯૨૯માં અનુક્રમે છપાયેલી છે. ૨ દે. લા. જે. ૫. સંસ્થા તરફથી કંઈક રચેલી સં. વૃત્તિ ઇ. સ. ૧૯૧૧માં છપાઈ છે તેમાં મૂી નથી. ૩ જુએ પત્ર ૬, ૪ જુએ પત્ર ૬, ૫ જુએ પત્ર ,
Jan Education Intemanong
For Private
Personel Use Only
www.janelibrary.org