________________
उत्त० अव०
यत्किञ्चित् स्तवककर्तादि
II?રૂા.
પરિ. ૧૧- આ પરિશિષ્ટમાં આપેલી અવચૂરીને આદિ અને અંતભાગ શ્રી જ્ઞાનસાગરસૂરિજીની રચેલી અવચૂરી છે. તેમાં
અવચૂરીકારે સમયનિર્દેશ કર્યો નથી. પણ જુની પ્રતેના આધારે અને શ્રીફાનસાગરસૂરિજીની અવચૂરીના નામે ઉલેખ કર્યો છે. નામ નિર્દેશ માટે કોઈ ખાસ પુરા મારી પાસે નથી.
આવી અવચૂરી છે તેમજ એ મુદ્રિત નથી થઇ એમ જણાય, એ ઉદેશે તેને આદિ અને અન્ત ભાગ ૧૧મા પરિશિષ્ટમાં આપે છે. પરિ. ૧૨- બારમા પરિશિષ્ટમાં સ્તબકને આદિ અંત ભાગ આપેલ છે. તેના કર્તા શ્રીવિજયદેવસૂરિ મહારાજના શિષ
થીનયવિજયજી મહારાજ છે કારણુ કે તેની આદિમાં આ પ્રમાણે નિર્દેશ કર્યો છે. –“આવિષયવીયન વિગત
શ્રીવત્તરાણના તા:” છે અને અંતે “શ્રીમર્મદા-જવરવતસવિનયવિવધૂતીનાન્ વિસરાના નવિન, શિતઃ છંતા તા: શા છે. એથી કર્તા નયવિજયજી મહારાજ છે, એમ સાબિત થાય છે, પણ તેમાં સત્તા સમયને ઉલેખ નથી, પણ શ્રીનવિજયજી મહારાજને સત્તાસમય ૧૭ મી શતાબ્દી ગણાય છે. તેથી સત્તરમી શતાબ્દીના પાછળના કાળમાં આ રચના થઈ હરો.
- પરિ ૧૨ માં આપેલો જે સ્તબક છે તે ૫. ભુવનવજ્યજી ગણિના મહેસાણુના ભંડારની સચિત્ર હસ્તલિખિત પ્રત ઉપરનો છે.
આ પ્રતમાં પ્રારંભમાં પંચપરમેષિ-મહામંત્ર-વિવરણ આપવામાં આવ્યું છે. તેને (વિવરને) આદિના ઘેડે ભાગ પ્રતમાં નહિ હોવાથી નમસકાર-સ્વાધ્યાય ૫૪ ૨૬૮ માંથી લઈ તેને અખંડ છાપ્યું છે. જો કે તે બાકીનું તેની સાથે મેળવતાં કંઈક નહિ જે તફાવત પડે છે; બાકી છે તે સરખું જ છે.
આ તબકકારે પંચપરમેષ્ઠિ-મહામંત્ર-વિવરણ” એવું નામ આપ્યું છે, જ્યારે નમસ્કાર સ્વાધ્યાયમાં “પંચપદના” એ વગેરે નામોનો ઉલ્લેખ દેખાય છે.
IIીરા
For Privale & Personal use only
www.janobrary.org