SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ उत्त० अव० यत्किञ्चित् III અત્રે એટલું જષ્ણવવું પ્રસ્તુત છે કે પ્રેસ કેપી મારા સંપાદનસાથીએજ કરી હતી અને પૂ. આગમોઢારીએ એ કેપીનું અવલોકન કર્યું હતું. સં. ૨૦૧૯ ની સાલની આખરમાં આ અવચૂર્ણિ છાપવાનું કામ-કાર્ય હાથ ધરાયું પણ કાળના વિષમ પરિણામે સં, ૨૦૧૧ ના ચે. વ અમાવાસ્યાની કાળી રાત્રીએ મારા સાથીદાર પૂ. મુનિશ્રીક્ષેમકરસાગરજી ઝેરી જંતુના ડંશથી કાળધર્મ પામ્યા. આ રીતે એ મારી સંપાદન સાથીની જોડી હતાં સંપાદન કાર્ય મારા એકલાના જ શિરપર આવી ૫ડયું. વખતે અમારા હાથમાં ઉત્તરાધ્યયન અવચૂડી નિર્યુક્તિ અવચૂી સંપાદનમાં હતાં. | શ્રી ઉત્તરાયલ મુવમાં વિનય-અધ્યયનથી માંડીને જીવાજીવાભિગમ સુધીના છત્રીસ અધ્યયને છે. બીજા અને એગણત્રીસમાં અધ્યયનમાં મત્રો ને ગાથા છે, તે સિવાયનાં અધ્યયન તે ગાથામય છે. ૫. પૂ. ધ્યાનસ્વર્ગત આગામોદ્ધારક આ.શ્રીઆનંદસાગરસૂરીશ્વરજીએ છત્રીય અધ્યયનના જુદા જુદા વિભાગ કર્યા હતા, તે આ પ્રમાણે – પ્રથમ વિભાગ-૧વિણયસુય ૩ ચાકરંગીય, અસંખય, અકામમરણિજજ,૬પુગ્ગલવિજન (ખુહગનિગહિન્જ), ૭ એલઈજજ, ૧૧ બહુસુયપૂઆ, ૧૫ સાંભખુ, ૧૬ ભચેરસમાહિકાણુ, ૧૭ પાવસમાણિજ્જ, ૨૧ સમુદ્રપાલી, ૨૪ સમિએ, ૨૬ સામાચારી, ૨૮ મુખમમ્મગઈ, ૨૯ અપમાય (સમ્મત્તપરક્રમ), ૩૦ તવમગગઈ, ૩૧ ચરણુવિહિ, ૩૨ ૫માયાણ, 5 કમ્મપતિ, ૩૪ લેસ્સા, ૫ અણગારમગ, ૩૬ છવાવવિભત્તિ. વિભાગ બીજો: સંવાદ = ૯ નમિપવા , ૧૨ હરિકેસીય ૧૩ ચિત્તસંભૂઈ ૧૪ ઇસુયારીય, ૧૫ સભિખુ, ૧૮ સંજય, ૧૯ મિ.ચરિયું, ૨ મહાનિયઠિજજ, ૨૨ રહોમિજાજ, ૨૩ કેસીયમિક્સ, ૨૫ જમ્મુજ, ૨૭ ખલુ કિજજ. III Jain Education International For Privale & Personal use only
SR No.600070
Book TitleUttaradhyayanani Uttararddha
Original Sutra AuthorChirantanacharya
AuthorKanchansagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1889
Total Pages480
LanguageSanskrit, Hindi
ClassificationManuscript & agam_uttaradhyayan
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy