________________
उत्त० अव•
ારણા
Jain Education International
થવાના સંભવ રહે. તેથી જો આગમેાનાં ચિત્રો બનાવવામાં આવે તો એ થવાનો સશવ ન રહે. આવા મનસુબાથી પૂ ‘આગમાદ્ધારકશ્રી’એ પેાતાની લથડતી એવી કાયામાં પણુ ગમ ચિત્ર રત્નાવલી' નામ આપવા પૂર્ણાંક આગમોનાં ચિત્રો નોંધાવવાની શરૂઆત કરી હતી ક્યા કયા આગમાના કયા કયા ચિત્રો બનાવી શકાય તેની નોંધ કરાવતાં ‘આવશ્ય—ઉત્તરાધ્યયન-ઠાણાંગ-સુયગડાંગ અને ભગવતી શતક-૨૦ સુધીની તૈધ થઈ શકી છે. તે પછીથી પાતાની નાતંદુરસ્ત તબીઅતના કારણે આગળ નોંધ કરાવી શકયા નથી. ઈચ્છીએ છીએ કે ઢાઇ મહાપુરુષ બાકીના આગમાની પણ નોંધ આ નોંધને અનુલક્ષીને કરશે.
૧. અમેાએ ચિત્રો લેવાના કર્યો તેના દાઢ દસકા પહેલાની આ નોંધ છે,
( “પૂ આગમેહારકશ્રીની સૂચના પ્રમાણેના ચિત્રો ચિતરાવવાના પ્રયાસો કરાવવામાં આવે તે આગમા ખારસા= કલ્પસૂત્રની માક ચિત્રમય થાય, તેમની સૂચના પ્રમાણેના યા ભિન્ન સ્વરૂપના પણ જૂનાં ચિત્રો આગમાના જે ઉપલબ્ધ હેાય તે પણ અમને જણાવવા જે કાઈ કૃપા કરો તો તેને મુદ્રિત કરવા ચાગ્ય પ્રબંધ કરવા અમારૂં કઢ વિચારશે. આવશ્યકનાં ચિત્રોને ઉત્તરાધ્યયનના ચિત્રોની માફક તૈયાર કરાવી આવશ્યક અસૂરીમાં જોડવા અમારા ક્રૂની ભાવના છે, ''
“ કેશરી છ
For Private & Personal Use Only
यत्किचित् आगम अने चित्र
નારણા
www.airtelibrary:org