________________
उत्त० अव०
यत्किञ्चित् आगम अने चित्र
T/રદા
ચિત્રોવાળી મત આપી હતી, તેના આધારે અત્રે બ્લો બનાવ્યા હતા. એક બ્લોક સ્થૂલભદ્રજી મહારાજનો પ્રતમાં જેટલા કરે છે. તેટલા કલરવાળે બનાવરાવ્યો છે. બાકીના એક કલરના છે. વળી શ્રી પાન મુનિરાજ શ્રીઅભયસાગરજી સાથે વાત થતાં તેઓશ્રીએ મહેસાણામાં આચાર્ય શ્રીવિર્યભક્તિસૂરિજી મહારાજના શિષ્ય પન્યાસ શ્રીભુવનવિજયજી મહારાજના ભંડારમાં સ્તક સાથેની ઉત્તરાધ્યયનસચિત્રની પ્રતની ભલામણ કરી તેથી તે પ્રત મંગાવી શ્રીમાન પુણ્યવિજયજી મહારાજને બતાવી ત્યારે તેમણે કહ્યું કે “ મુંબઇના II.હિ છે.*
•••• ને જે આ પ્રત બતાવવામાં આવે તે તેઓ આની રંગીન ફીલમ લઈ જ લે.” તેવાં સારાં ચિત્રો છે. વળી સારાભાઈના પાસે ઉત્તરાધ્યયનનાં કેટલાક પાનાં સચિત્ર હશે. એ ઉપરથી એમ પણ માની શકાય કે બીજા ભંડારોમાં પણું સચિત્ર ઉત્તરાધ્યયનની પ્રત હશે ! - શ્રી જૈનાનંદપુસ્તકાલય-સૂરતમાં ઉત્તરાધ્યયનના ચિત્રનાં પાનાં હતાં. કાઈને તે અપાયાં. તે પછી તે પાનાં ગુમ થયાં. આ રીતે જૈનાગની ચિત્રમયતાની વાત છે. અત્રે એટલી એક વાત જણાવવી જોઈએ કે જેને ત્રિી અને આ મહિનાની શાશ્વતી એળીને માને છે. તેમજ શ્રી સિદ્ધચકનું આરાધન માને છે અને તેના આરાધક તરીકે શ્રીપાલ મયણને પણ માને છે. આથી શ્રીપાલના રસનાં ચિત્રો અનેક પ્રકારના અને અનેક કળામય દેખાય છે અને તેવા શ્રીપાલના રાસો મળે છે.
આગમ ચિત્ર રત્નમાળા આ વિષય ઉત્તરાધ્યયનના ચિત્રો અંગે વિચારે તેથી ‘આગમહારાજશ્રી ચિત્રો અંગે શું વિચારો ધરાવતા હતા અને ચિત્રોના માટે શું કહેતા હતા તે વાત અત્રે લઈએ છીએ.
આગમાદાર કશ્રી’ની એ તમના હતી કે આગમો જે અક્ષર સ્વરૂપ છે તેને અક્ષરદેહની સાથે ચિત્રાત્મક દેવવાળા જે બનાવવામાં આવે તે એક મહત્ત્વનું સંભારણું થાય, અક્ષરથી પિન ભેદ, લિપી-ભેદથી અર્થને ભેદ અને અર્થભેદથી ભાવાર્થભેદ
//રા
Jain Education Inter
For Privale & Personal use only
www.jainelibrary.org