________________
श्री अध्या.
ધનવિ.
પછી જણાવેલ વિગત.) શ્રી સોમસુંદર સૂરિપટ્ટે શ્રીમાન્ મુનિસુંદર સૂરિ વિરાજ્યા, કે જે સૂરિને સૂરિમંત્રના સ્મરણથી પ્રાપ્ત થયેલ શક્તિ જગને વિસ્મયકારી થઈ હતી. (સોમસૌભાગ્ય કાવ્ય સર્ગ ૧૦ શ્લો. ૧ થી ૪). ગ્રંથકારે ગુર્વાવલીમાં સોમસુંદર સૂરિનું વર્ણન શ્લોક ૩૪૫, ૩૪૮ થી ૩૬૩, ૩૯૧ થી ૪૦૬માં કર્યું છે. તે સૂરિએ પાંચને સૂરિપદવી આપી હતી: (૧) મુનિસુંદર સૂરિ (ર) જયચંદ્ર સૂરિ (૩) જીવન
ર૦ વૃત્તિ X સુંદર સૂચિ (૪) જિનસુંદર સૂરિ અને (૫) જિનકત્તિ સૂરિ, વીરવંશાવલિમાં ઉક્ત સે. દેવરાજ સંબંધી તથા તેણે મુનિસુંદર સૂરિનો
॥ ॥
પદોત્સવ કર્યો તે વખતે જ બીજા ત્રણને સૂરિપદ આપેલ હતું એમ જણાવેલું છે કે—તિહાં (શ્રી બ્રુનગરÜ) પ્રાગ્લાટ રૃ. સં. દેવરાજે શ્રી અભિનંદન સ્વામીનઉ બિંબ સપ્તધાતુમય નિપજાવ્યો, તે શ્રી સરિઇ (સોમસુન્દર સૂરિએ) પ્રતિછ્યો. તિશુદ્ધિજ અવસરિ સં. દેવરાજિન” હર્ષિં સ્વ ચ્યાર શિષ્યન” સૂરિપદ કીધા, તેહના નાંમઃ- પ્રથમ મોહનનંદન નામ શ્રી મુનિસુંદર સૂરી નાંમ દીધો ૧. ખીજા શિષ્ય જયઉદય નામ શ્રી જિનકિર્તિ સૂરિ દીધો ૨. ત્રીજા શિષ્ય શ્રી ભુવનધર્માંનો નાંમ શ્રી ભુવનસુંદર સૂરિ દીધો ૩. ચોથા જયવંતહર્ષ તેહનો નામ શ્રી જિષ્ણુસુંદર સૂરિ દાધો ૪. વિ. સં. ૧૪૭૮ વર્ષ છત્રીસ હજાર ટકા વ્યય” સૂરી પદોત્સવ ક્રીધા.” આ પરથી મુનિસુંદર સૂરિનું નામ મુનિ અને ઉપાધ્યાય તરીકે હતા ત્યારે મોહનનંદન હશે એમ જણાય છે. સૂરિ પદ આપતાં ઘણી વખત મૂળ નામ બદલાય છે એ રીતે અહીં ચારેનાં નામ બદલાયાં. ]
X*66+
આમ દીક્ષા, વિદ્યા ને પદવી આપી થયેલા ગ્રંથકારના ત્રણ ગુરૂઓનું સ્મરણ પોતે પોતાના ઉપદેશરનાકરના આરંભના ૯ થી ૧૧ શ્લોકમાં કરે છે. विश्वोत्तमै हिमलब्धिगुणैरशेपैर्भास्वत्सु येषु किरणैरिव भानवत्सु । सूक्ष्मोडुवन्ति निखिला अपि सूरयोऽन्ये श्रीदेव सुन्दरगणप्रभवो मुद्रे ते ॥ ९ ॥ यैर्मादृशेऽपि कठिनोपलसंनिभेऽस्मिन् गोभिर्व्यधायि वरबोधरसोद्भवः स्वैः । नव्यानिमानमृतदानपरान् सुधांशून श्रीज्ञानसागरगुरून् प्रणतोऽस्मि भक्त्या ॥ १० ॥
3633
ग्रन्थका
રવિ
परिचय
पदवीदाता सोमसुन्दरના.
|| શ્॰ ॥