SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી દેવસુંદર સૂરિ સં. ૧૮૬૮માં સ્વર્ગસ્થ થયા, ને તેમના સૂરિશિષ્યો–ાનસાગર સૂરિ સ્વ. સં. ૧૪૬૦, કુલમંડન સૂરિ સ્વ. સં. | ૧૪૫૫ ચૈત્ર, ગુણરત્ર સૂરિ સં. ૧૪૬૬ની દેવસુંદર સૂરિના નિર્દેશથી વ્યાકરણ પરની ક્રિયારવ સમુચ્ચયની કૃતિ પછી–અને તેમનો | પ્રતિષ્ઠા લેખ સં. ૧૮૬૯નો મળે છે (બુ. ૧ નં. ૧૨૯૧)-(જ્યારે “સંસ્તારક' પન્નાની અવસૂરિ સં. ૧૪૮૪માં રચેલી પીટર્સન ૩, પૃ. ૪૦૬માં જણાવાઈ છે પણ તેમાં સંવત-દોષ લાગે છે કારણ કે સં. ૧૪૮૨ પહેલાં જિનવર્ધનના કથન મુજબ સ્વર્ગસ્થ થયા છે, તેથી સં. ૧૪૬૯ પછી અને સાધુરત્ર સૂરિ સં. ૧૪૫૬માં યતિજિત કલ્પવૃત્તિની રચના કરીને સં. ૧૪૫૮માં પાટણમાં આચાર્યપદ મેળવ્યા પછી ) થોડાં વર્ષમાં સ્વર્ગસ્થ થયા. આ ચારેના સ્વર્ગવાસ પછી સોમસુંદર સૂરિ અનન્ય તપાગચ્છનાયક બન્યા. (જિનવર્ધન કૃત સં. ૧૪૮૨ની પદ્ધતિ Kાવલી) એટલે સં. ૧૪૬૯ પછી અને સં. ૧૪૭૨ સુધીમાં અવશ્ય તેઓ ગણધીશ થયા. તેમનો પહેલો પ્રતિષ્ઠા લેખ સં. ૧૪૭૧ નો મળે છેIS eણા(બુ. ૨ નં. ૫૦૦). (બુ. ૧ નં. ૧૭૮૦માં સં. ૧૪૪૮ નો સંવત લેવામાં ભૂલ થઈ લાગે છે, તે સં. ૧૪૮૮ હોવો સંભવિત છે.) સં. ૧૪૭૧ના | |તથા સંવત ૧૪૭૨ના લેખમાં “તપાગચ્છ નાયક શ્રીદેવસુંદર સૂરિ શિષ્ય શ્રી સોમસુંદર સૂરિભિઃ' એમ, અને સં. ૧૪૭૪ થી લેખોમાં “તપગપેશ” હજી યા ભટ્ટારક' એમ તેમના માટે જણાવેલ છે. ૭ પદવીદાતા ગુરૂ–સોમસુંદર સૂરિ. ગ્રંથકારને સૂરિપદ આપનાર સોમસુંદર સૂરિ હતા, અને તેમના સં. ૧૪૯૯માં થયેલા સ્વર્ગવાસ પછી આ મુનિસુંદર સૂરિ અને જયચંદ્ર સૂરિ બંને પટ્ટધર થયા હતા. સં. ૧૫૨૪માં રચાયેલા સોમસુંદર સૂરિના શિષ્ય પ્રતિષ્ઠા સોમના સોમસૌભાગ્ય કાવ્યમાં જણાવ્યું છે કે વૃદ્ધનગર (વડનગર-ગૂજરાત) માં સમેલા નામનું તળાવ અને જીવંત સ્વામી તથા વીરના બે વિહારો | નગરની શોભા રૂપ હતાં, ત્યાં દેવરાજ, હેમરાજ અને ઘડાસહ-ઘટસિંહ એ ત્રણે ભાઈઓ શ્રીમંત શ્રાવકો હતા; દેવરાજે ભાઈઓની સંમતિથી કરેલા ઉત્સવ પૂર્વક સોમસુંદર સૂરિએ મુનિસુંદર વાચકને સૂરિપદ આપ્યું. (સં. ૧૪૭૬, ધર્મસાગર પટ્ટાવલીમાં સં. ૧૪૭૮); પછી | દેવરાજે સંઘપતિ થઈને મુનિસુંદર સૂરિ સાથે શત્રુંજય અને ગિરિનારની યાત્રા કરી. (સર્ગ ૬, શ્લો. ૩૧ થી ૫૯) (આ યાત્રા વખતે રચેલાં જાશત્રુંજ્ય અને ગિરિનારના નાયકનાં સ્તવનોની રચ્યા સાલ મુનિસુંદર સૂરિ સં. ૧૪૭૬ આપે છે. જુઓ જૈન સ્તોત્ર રનકોશ સંબંધી હવે
SR No.600059
Book TitleAdhyatma Kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMunisundarsuri, Ratnachandra Maharaj
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year
Total Pages324
LanguageSanskrit
ClassificationManuscript
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy