________________
श्री अध्याः ધવ रत्न० वृत्ति.
॥ ૬૭ ||
•
શિથિલાઈ હઢ મત્સર ક્રોધ, પશ્ચાત્તાપ કપટ છલ રોષ; કુરૂ કુસંગતિ માન પ્રમાદ, સુકૃત મલિન કરશુ ઈશુવાદ. વલ્લભ જિમ તુઝ નિજ ગુણુાંસ, મત્સરી ધરિ તિમ પર પરશંસ; નિજ પ્રશંસ પરને નવિ વહે, ઈષ્ટ દાન વિષ્ણુ ક્રિમ તે શહે. જિન ગુણુ લેતાં હરખે ઘણું, પરભવ તિગુણુ રહિતપણું, લતાં દોષ ધરે નહીં તાપ, તો પરભવ ગુણુ થિરતા વ્યાપ. છે હરખે નિજ ગુણ પરિ પર કહ્યું, તિમ જો વૈરી ઉપરી જો; નિજ ગોંયે જિમ ઉપતાપ, તિમ રિપુને જાણ્યા ગુણુ આપ. જમ નિજ ગર્હ તવના પણે, આતમ તાપ હરખ તું જ, તિમ પરને ચિંતવિ ચિહ્ન નિષે, ઉદાસથી હવે વેત્તા પખે. સ્તવવાથી ન હુવે કો ગુણી, પમ્ભવ હિત નહીં ખ્યાતે ઘણી; એ અપશુ ઉત્તર જાતો, વૃથા માનગહિલો કાં હતો. ક્રુષ્ણ કુણુ ન કરે જન અહિમુખી, પ્રમાદ મત્સર કુબોધ મુખી, મેલું એ દાનાદિક ધરમ, અણુ પશુ કર સુધ સુકૃત કરમ. છાનું પુન્ય ધરે જિમ શોભ, પરગટ કરતાં તિમ નહીં થોભ; લાજ સહિત જિમ મહિલા તા, ના છન્ન ઉચ્ચલ ગુણુ ઘણા. ૯ સુકૃત ગુણ સુવે દેખવે, આતમ તુઝ કોઈ ગુણ નહીં હવે; લે નહીં ધરતીથી પ્રકટ, મૂળ કર્યો તરૂ પડે નિપટ. તપકિરિયા દાને પૂણે, શિવ ન જાઈ ગુણુમત્સરપણે; અપથ્ય કર્યું ન હુવે નિરોગ, રસાયને પિણુ આતુર લોગ. અંતર મંતર રતન પ્રમુખ, થોડા પણ શુદ્ધ તો લ મુખ; ધન પૂજ પોસહ ગુણુ કરે, શુદ્ધપણે ઇમથાં ગિયરે, દીવો નાન્દો જિમ તમ હણે, અમૃત લવ પિણુ રૂજને લણે; અગની કણ પણ દહે તૃણુ રાશ, ધર્મલેશ તિમ હવે ભવનાશ. ૧૩ વિના ભાવ ઉપયોગે કરી, આવશ્યક કિરિયા આદરી; દેહ કટ ફલ ન લહે કાંઈ, આતમ લિખ કરી ભાવ મિલાઈ. શુદ્ધ ધરમ ઉપદેશ એ, ભાષ્ય ઇશુ અધિકાર; દેવ ધરમ ગુરૂ જાણવા, સુણુ દ્વાદશ અધિકારૢ || ॥ ઇત્યેકાદશમો ધર્મશ્રદ્ધાધિકારઃ ||
*
ન
ન
૧૧
૧૨
*
સરલ તત્ત્વમાં ગુરૂ પરધાન, જે ભાખે હિત ધરમ નિદાન; અણુપર્ખી તેહને આસરે, મૂરખ પ્રેમ નિષ્ફલાહી કરે. અવિધ ધરમથી પ્રાણી અહીં, શિવ ન લહે જસ ગુરૂ શુદ્ધ નહીં; એગ ન જાય રસાયન કરી, અજાણુ વૈદ ખતાયે જરી.
૩
*
૫
૬
૭.
'
૧૫૪
૫૫
૧૫૬
૧૫૭
૫૮
૧૫૫
૧૬૦
૧૬૧
૧૬૩
૧૬૩
૧૬૪
૧૬૫
૧૬
૧૬૭
૧૬૮
ग्रन्थका
હિન
परिचय
૩ વિજાત વિચિત
अध्यात्म
સ
11 10 11