________________
श्री अध्या. ધનવિ. रत्न० वृत्ति.
॥ ૬૬ ॥
**
સઝાયે જોગે તિમ ચરણુ, ક્રિયા વ્યાપારે ભાવન કરણ; પંડિત મન ફૈઈ સત અસત, પ્રવૃત્તિ ત્રિયોગી મેલી તત. મનવચનમાં ભાવન પરિણામ, સિંહ સમાન રહ્યાં તિણુ ઠામ; દુષ્ટ ધ્યાન શુકર જાગતાં, નવ પેસે ભાવન તાકતાં. એ સદ્ગુરુ ઉપદેશમય, લીખ્યો નવમ અધિકાર; દ્વિવ ભાખે વૈરાગમે, શ્રી મુનિસુંદર સાર. ॥ ॥ ઇતિ નવમશ્રિત્તદમનાધિકારઃ ||
૧૯
૧૭
૧
ર
૫
૬
શું છઉ મદે હસે જે અરથ, વાંછી કામ ખેલે શું નિરર્થ; ઘોર નરક ખાડે પેસવા, ઇચ્છી લખે ન મૃતિ રક્ષહવા. તુઝ લવાદિ કુહાડા ઘાઉ, છે નહી જીવિત તરૂ જાઉ; તાઉ જીઉ યતના કરી તિણે, છેલ્લે કહાં કુણુ લખવું ગિણે. તું સૂરખ જ્ઞાની તું જીવ, અવંછક વંછક સુખ દુઃખ નીવ; દાતા ભોક્તા તું તેહનો, ઉજમે કાં નહી હેતમાં ઘનો. કુણુ તુઝે છઉ ચિર જનરંજને, ગુણુ પરમારથ લખ તું મને; રંજ વિશદ ચરિતે ભવ સમુદ્ર, પડતાં તુજને પાલણુ મુદ્ર પંડિત હું રાજા હું વળી, દાતા અદ્ભુત ગુણીઓ બળી; વાંછે એ મદથી પરિતોષ, ન લખે કાં પરભવ લઘુ પોષ. સાધન ધન જાણે સરવ, પ્રેમના લખે નિજવશ ધરવ; ઇહ પરભવ જીૐ કરિ તે યતન, લખે નહીં કન ભગતે તન. શ્રમ અવસર લહ્યો બહુ પુદ્ગલે, અનંત દુઃખ સહતાં છઉ દલે; વળી તુઝ દુરલભ જિન શ્રમ ઇમ, આદરવા વિષ્ણુ દુઃખક્ષય ક્રિમ, છ શ્રુતિ વાંછે વલી નિર્ગુણી, વિષ્ણુ પુણ્યે વાંછે સુખ ચુણી; અયોગ વિષુ વાંછે સિદ્ધિ, નવો વાયુ તુઝ આતમ બુદ્ધિ પડા પગપર અભિભવ જીરૂ દેખી, ઇરશે કાં તેથી વિશેષ; અપુણ્ય આતમ ન લખે કાંઈ, વિસ્તારે કાં જીરુ અઘ ઢાંઈ. કાં પીડી નિરદય લઘુ જીવ, વાંછે પ્રમોદથી ક્રમનીવ; એકવાર પીડે એક જંત, તે તઉ પીડે વાર અનંત. રહ્યો મૃત્યુ મુખ પિણુ જિમ બેક, ભક્ષણ કરે જંતુ નિચ્છેક; તિમ તું પણ મૃતિ મુહર્ભે રહ્યો, જીઅે પીડે સ્યુ છવ મહ્યો. ૧૧ આપણુ પૌ તું વંચી ઇહાં, કલ્પી થોડું સુખભર જિહાં; વરતે છે સ્યું જીરૂ પરભવે, નરક દુઃખસાગર તહીં વહે.
'
૧૩૪
૧૩૫
૧૦
૧૩
૧૩૦ ૧૨ ૧૩૮
૧૨૫
૧૨૬
3
*
૧૭
૧૨૮
૧૨
૧૩૦
૧૩૧
૧૩૨
૧૩૩
ग्रन्थका
રાવિન
परिचय
रंगविलास
विरचित
अध्यत्म
સ.
॥ ૬૬ ॥