________________
પ્રમોદ લઘુ કથન સકલ દોષના ફેડણહાર, વસ્તુ તત્વના દેખણહાર; ગુણવંતનું એ કવિ પક્ષ, જે તું લહિ તે મુદિતા લક્ષ
કરુણ લક્ષણ દીન હીન દુઃખિયા ભયભીત, યાચમાન કથિત નિજ ચીત; તસ ઉપકાર તણી જે બુદ્ધિ, લહિ તે જ તું કરૂણા શુદ્ધિ. ૧૫
મધ્યસ્થા લક્ષણ જેવું ફુર કર્મ તેહવું, વળી સુર ગુરૂ નિદા જેહવું; નિજ પરસંસક ઉપર તિમઈ, લહિ છઉં તે મધ્યસ્થાઈ ગઈ
સમતા સુખ કથન સકલ ચેતનાચેતન વિષે, સ્પર્શ, રૂપ, સ્વ, ગંધ, રસ લખે; સામ્યભાવ જોઈસ જે ચિત્ત, તો તુજ કરગત શિવસુખ તત્ત. ૧૭
આતમ મદવારણ કથન સ્યાં ગુણ તુજ જિણું વાંછે સ્તુતિ, સ્યુ કરતક મદભર અદભૂતિ; નરકભીતિ કિણુ સુકૃત ગઈ, મ્યું તું યમ તે મન જઈ. ૧૮
વેતૃત્વપણ કથન ગુણ લેવઈ જે ગુણિયલ તણુઈ પનિંદા આતમને ભણે મન સમભાવે રાખે વળી, ખીજે વ્યત્યયે વેત્તા રળી.
યથાર્થત્તા કથન નવિ જાણે શત્રુ નઈ મિત્ર, નૈવ હિતાહિત નિજપર ચિત્ત; સુખ વાંછે જઉ કરઈ દુઃખઘેષ, ઇષ્ટ લહિસિ કિમ નિયાણ હરેષ. ૨૦
વેત્તાફળ કથન સુકૃત જાણી સર્વ પરિણામ, રમણીયે રહે ચિરસ્થિતિ કામ; અન્ય ભવે તુ અનંત સુખ લહઈ તઉ કિમ વ્રતથી નાઠઉ વહઈ. ૨૧