________________
તા૦ કઉપરના ગ્રંથકારાદિ-પરિચયમાં પત્ર રપ/ર માં (૯) પંચદર્શનસ્વરૂપ-એ નામનો ગ્રંથ શ્રીમુનિસુંદર સૂવિકૃત છે અને ૧૩ પત્રની ઝીસ. ૧૫૧માં લખેલી પ્રત સરકારી સંગ્રહમાં-ભાં. ઈ. પૂનામાં વિધમાન છે એમ જણાવ્યું હતું. તે પ્રત અમોને નિર્ણયસાગર પ્રેસે કૃપા કરી પૂનાથી
મંગાવી આપી હતી તે જોતાં તે પ્રતિનાં પ્રથમનાં બાર પત્રમાં ત્રવેદ્યગોષ્ટી શ્રી મુનિસુંદરસૂરિભિઃ શૈશવે કૃતા” એવા અંતસહિત ઉક્ત વગોણી | નામનો ગ્રંથ પૂર્ણ થાય છે. પછી સંસ્કૃત ધમાં બૌદ્ધ, નૈયાયિક, સાંખ્ય, વૈશેષિક અને જૈમિનીય મતનાં ટૂંકામાં લક્ષાદિ આપી “ઇતિ પંચદર્શનસ્વરૂપ સમાપ્ત / સં. ૧૫૧૦ વર્ષે ફાગણ શુદિ ૫ ભૌમાધિનાં લિખિતે તપા શ્રી સોમસુંદરસૂરિશિષ્ય ૫. રહસગણિવાચનાથમિતિ ભદ્ર / રા' એ અંત, સહિત પત્ર ૧૩/૧માં આ પ્રતિ પૂર્ણ થાય છે. પાછળથી કોઈ બીજા હસ્તાક્ષરમાં “પ. હંસવિમલગણિ વાચનાર્થ” એમ ઉમેરાયું છે. આ અંતપરથી તે | પ્રતિને નોંધનારથી તે આખી પ્રત પંચદર્શનસ્વરૂપ” એ નામના ગ્રંથની છે એમ જણાવવામાં ભૂલ થયેલી પ્રતીત થાય છે, એટલે મુનિસુંદરસૂરિકૃત , Mા પંચદર્શનસ્વરૂપ” નામનો સ્વતંત્ર ગ્રંથ નથી એમ વાચકોએ સુધારી-જાણી લેવું. સરકારી સંગ્રહની કેટલીક પ્રતિપર પુસ્તક ને તેના કર્તાનાં ખરાં | નામ હોતાં નથી તેથી ગોટાળો થાય છે. જૈન પુસ્તક-પ્રતિઓનું સંશોધન જૈન વિદ્વાન પાસે કરાવવું ઘટે કે તે પ્રમાણે સંશોધિત સૂચિપત્ર પ્રકટ કરવું જોઈએ. ઉક્ત સરકારી સંગ્રહમાં નં. ૬૮૫ સને ૧૮૯ર-૯૫ની એક પ્રત છે તેમાં અન્ય સ્તોત્રો સહિત એક સ્તોત્ર છે કે જેના કર્તા મુનિસુંદરસૂરિ હોય ! એમ અનુમનાય છે એમ રા. હી. કાપડીઆ દર્શાવે છે કે જેની પ્રારંભિક અને પ્રાંતિક ગાથાઓ તે નીચે પ્રમાણે ટાંકે છે: ( જૈન ૮-૧-૩૩ પૃ. ૩૭.)
"जय सुरअसुरनरिंददेविंदवंदिअपयपंकय, जय 'देलउला'-पुरवयंस सेवककयसंपय । किं पुणु भूअसुमंतजंति तुह जगआणंदण, थुत्त करिसु बहुमित्तिजुत्त मरुदेवीनंदण ॥ १॥" "इत्थं भेषजयत्रतत्रकलितैः सन्मत्ररत्नैः श्रिता, कृत्वा श्रीमुनिसुन्दरस्तुतनति देलुलनेतस्तव ।
लक्ष्मीसागरनामधेयकरुणाम्भोधे! युगादिप्रभो! दुःस्थोऽहं शुभसुन्दराझियुगलीसेवासुखं प्रार्थयै ॥ २५ ॥" પરંતુ આમાં છે “શભસન્દર' શબ્દ આપેલ છે તે જ આ સ્તવના કત્તનું નામ છે અને તેના ગુરુ, મુનિસંદર સૂરિના દીક્ષિત અને પછી સૂરિ તથા પટ્ટધર થનાર લમીસાગર સૂરિ છે. આ સ્તવ બદલઉલા ના ષભદેવનું છે ને મુનિસુન્દર સૂરિઍ દલીલા (દેલોલ)ના ભદેવને પીસ્તવન (જિનસ્તોત્રરમકોશનું ૨૩મું ને છેવું) રહ્યું છે તેથી તેમનાથી સ્તુત થયેલા તે ત્રષભદેવને જણાવેલા છે. -મો૬૦ દેશાઈ.