________________
सन्तीश! शिष्या न च शुद्धशिष्या आडम्बराः सन्ति न सुक्रियास्तु । वाडिण्डिमोऽस्ति प्रशमस्तु नान्तः, सत्पुस्तकाः सन्ति न चार्थबोधः ॥ ८॥ उच्चैर्गुणस्थानकमारुरुक्षु,विच्छुभध्यानकृते यतेऽहम् । तावन्मनोऽरिः कुविकल्पपाशै,-र्निबध्य मां हि क्षिपतेऽध एव ॥ २० ॥ न खेलनं श्वाऽर्हति पूतिकर्णो, यथा न कुष्ठी ललनादिभोगम् ।। न चातिसारी घृतपानमेव, नार्हामि मुक्तिं कुमनोहतो ही! ॥ २१ ॥ कृपां कृपालो! मयि धेहि तत्पदे, प्रदेहि मे शक्तिमिमा ययाऽनिशम् ।
वशीभवेन्मानसकं भवाम्बुधौ, क्षिपेन्न यन्मां कुविकल्पजालतः ॥ २२ ॥" આવું આધ્યાત્મિક, વૈરાગ્યવાસિત, નમ્ર અને સ્વદોષન માનસ જેમનાં રચેલાં સ્તોત્રોમાં વારંવાર દષ્ટિગત થાય છે તો તેમાંથી અધ્યાત્મકલ્પદ્રુમ જેવો ગ્રંથ આવિર્ભાવ પામે એ સ્વાભાવિક છે.
(૪) અધ્યાત્મકલ્પદ્રુમ-શાંતરસભાવનાત્મક પ્રસ્તુત ગ્રંથ સૂરિપદ પ્રાપ્ત કર્યા પછી રચાયો લાગે છે; તેને ટીકાકાર રતચંદ્રમણિ ते ९५२नी पोतानी भी पूर्व श्रीमुनिसुन्दरसूरिणा गुर्वावल्यपरपर्यायस्त्रिदशतरंगिणीनामा गुरुपहकमो वर्णितस्तेनाथेति तदनन्तरं (पृ. १) એટલે ગુર્નાવલી પછી સૂરિએ રચ્યો એમ કહે છે તે બરાબર છે, જ્યારે ટીકાકાર ધનવિજયગણિ આ ગ્રંથને ઉપદેશરનાકર પછી સૂરિએ રો એમ કહે છે તે બરાબર નથી એમ અગાઉ બતાવ્યું છે. તે પ્રથમ નિર્ણયસાગર પ્રેસ તરફથી પ્રસિદ્ધ થયો, પછી શ્રી ધનવિજયગણિની ટીકાસહિત શેઠ મનસુખભાઈ ભગુભાઈ તથા શેઠ જમનાભાઈ ભગુભાઈ તરફથી સં. ૧૯૭૧માં છપાઈને પ્રકાશમાં આવ્યો; અને આ