SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫ શ્લોકનું, ૧૭ જિનપતિનું મહાઈ ૩૨ શ્લોકનું ગીવા ના આરંભનું, ૧૮ ચોવીસ જિનકલ્યાણકનું ગળ િશાળverરામદેવે થી શરૂ થતું | Sાર૪ શ્લોકન, ૧૯ સીમંધરસ્વામિનું ના મોરપરા થી આરંભાતું ૨૫ શ્લોકનું, ૨૦ સ્વસાંસારિક દાખને પ્રકટ કરી દુઃખ પ્રતિકારની | વિજ્ઞપ્તિ કરતું આનનું જા કાન થી પ્રારંભ કરેલું ૩૬ શ્લોકનું, ૨૧ શ્રી ગૌતમનું લેવલેપમાન ની આદિવાળું રપ શ્લોકનું, ૨૨ પ્રહૂલાદનપુર (પાલણપુર)મંડન અલ્લાદનવિહાર શ્રીપાશ્વનું ચક્રિયા બાલકુવા થી શરૂ થતું ૨૬ શ્લોકનું અને ૨૩ દેઉલા (દેલોલ) વિભૂષણ શ્રી ઋષભનું નવા પરિપૂરાળ થી આરંભાતું ૨૬ શ્લોકનું એમ-રિ ગુનાષાનવતાનાપા/orfપરાઝ બ્રીદેવહુનરિजाश्रीज्ञानसागरसूरि-श्रीसोमसुन्दररिशिष्यैः श्रीमुनिसुन्दरसूरिभिर्विरचिते जयथ्यके श्रीजिनस्तोत्ररत्नकोशे प्रथमप्रस्ताचे अभह स्तोत्रने अंत હ જણાવી પછી તે સ્તોત્રનું નામ આપી આ પૂર્ણ કરે છે. ગ્રંથસંહવા ૧૦૬૩. MAR -6 - આ પરથી સ્પષ્ટ જણાય છે કે શત્રજય, ગિરિનાર, સોપારા, વડનગર, આબુ, જીરાવલા, ખંભાત, સિદ્ધપુર, ઈડર, તારંગા, નાગદા, ગિની તકલોધી, પાલણપુર, દેલવાડા-એ કાઠિયાવાડ, ગુજરાત, મેવાડમારવાડનાં ને (અપરાન્ત-કોંકણુના) સોપારા તીર્થની યાત્રા આ સ્તોત્રકારે કરી છે હતી. તેમાંના કેટલાંક સ્તોત્રમાં ઐતિહાસિક બીનાઓ પણ મળી આવે છે. દા. ત. ૫ મા વડનગરના સ્તોત્રમાં કયેલ છે કે ત્યાંના વીરપ્રભુના મંદિરથી પવિત્ર થયેલ સંસદમાં ધ્રુવસેન રાજાએ વીરાત ૯૯૩માં કલ્પસૂત્રની પ્રથમ વાચના મહાનું ઉત્સવપૂર્વક કરી તે વખતે નગરનું નામ આનંદપુર હતું. ૬ ઠા આબુના સ્તોત્રમાં-વિમલશાહ અબુંદના અધિપતિ હતો અને તેણે અંબિકાદેવીનો વર પ્રાપ્ત કરી ભાવી સંતતિને અવ-IN | ગણી હવભવિહાર કરાવ્યો; લલ અને વીજડે તે ચૈત્યનો ઉદ્ધાર કર્યો. ૯ મા પરથી સિદ્ધપુરમાં રાજવિહાર (કે જે સિદ્ધરાજ જયસિંહે *અંધાવેલ) કર્તાના સમયમાં વિદ્યમાન હતો ને તેમાં મહાવીર પ્રભુની ચતુરૂપ-ચોમુખ મૂર્તિ હતી. ૧૦ મામાંથી જણાય છે કે ઈડરમાં કુમારપાલવિત ભૂપાલે અષભચૈત્ય બંધાવ્યું હતું અને ત્યાંના ગોવિંદ નામના સંઘપતિ (કે જેનો ઉલ્લેખ અગાઉ થઈ ગયો છે)એ ઉક્ત મંદિરનો ઉદ્ધાર કર્યો હતો. ૧૧ મામાં કથેલ છે કે ચૌલુક્ય મહીપતિ કુમારપાલનું બંધાવેલું અજિતજિન-મંદિર તારંગા પર્વત પર છે તેમાં હેમચંદ્રસૂરિએ પ્રતિષ્ઠા કરી હતી. સ્વેચ્છાએ તે જિનબિંબ તોડેલ હોવાથી તેનો ઉદ્ધાર નવા બિંબથી ઉક્ત ગોવિંદ સંઘપતિએ કર્યો ને તેની સોમસુંદરપ્રભુએ પ્રતિષ્ઠા sssx
SR No.600059
Book TitleAdhyatma Kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMunisundarsuri, Ratnachandra Maharaj
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year
Total Pages324
LanguageSanskrit
ClassificationManuscript
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy