SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષો પૂર્વે પ્રકાશિત આ ત્રણે ભાગે જીણું તથા અપ્રાપ્ય થયેલા હોઈ તેનું પુનઃ પ્રકાશન અમે કરીએ છીએ, તે વખતે પુજ્યપાદ સાગરજીના ઉપકારને યાદ કરવા પુર્વક વંદન કરીએ છીએ, તથા સાથે સાથે ઉપરોક્ત બન્ને સંસ્થાના કૃતભકિતના કાર્યનું પણ ખૂબ અનુમોદન કરીએ છીએ. આવશ્યક નિર્યુક્તિ દીપિકા પણ અમે ત્રણ ભાગમાં આ સાથે પ્રકાશિત કરી રહ્યા છીએ, તેમજ હરિભદ્રીય ટીકા પણ પ્રકાશિત કરવાનું નક્કી કરેલ છે. પુજ્યપાદ સિદ્ધાંતમહોદધિ, સંધિવાત્સઢધિ, સુવિશાળમુનિગાધિપતિ સ્વ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયમસુરિશ્વરજી મહારાજાનું ભાવસાન્નિધ્ય, પુજયપાદ ન્યાયવિશારદ, પ્રવચનભાનુ આચાર્યદેવ શ્રીમદ્ વિજયભુવનભાનુ સુરીશ્વરજી મહારાજના શુભ આશીર્વાદ પુજય સમતાસાગર પ્રવચનાનુરાગી પંન્યાસજીશ્રી પદુ મવિજયજી ગણિવર્યશ્રીની દિવ્યકૃપા તથા તેઓશ્રીના શિષ્યરત્ન પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય હેમચંદ્રસૂરિ મહારાજ સાહેબની પ્રેરણા એ અમારા મુખ્ય બળે છે. આ સર્વે પૂજોના પ્રભાવથી શ્રુતભકિતના કાર્યમાં ખૂબ ખૂબ પ્રગતિ થાય, વિશેષ લાભ મળી રહે એજ મૃતદેવતા ભગવતી સરસ્વતીને પુનઃપુનઃ પ્રાર્થના. શ્રી જિનશાસન આરાધના આવતી ટ્રસ્ટીઓ (૧) ચંદ્રકુમાર બાબુભાઈ જરીવાલા (૩) નવિનચંદ્ર ભગવાનદાસ શાહ (૨) લલિતભાઈ રતનચંદ કોઠારી (૪) પુંડરીકભાઇ અંબાલાલ શાહ Jain Education International For Private & Personal use only www.jainelibrary.org
SR No.600045
Book TitleAvashyakasutram Part_3
Original Sutra AuthorBhadrabahuswami, Malaygiri
Author
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages312
LanguageSanskrit
ClassificationManuscript & agam_aavashyak
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy