________________
Jain Education International
પ્રકાશકીય
સાધુ તથા શ્રાવકને નિત્ય અવશ્ય કરણીય છ આવશ્યક છે. છ આવશ્યકના ગણધરરચિત સૂત્રો પર અનેક વિવેચને રચાયેલા છે.
શ્રુતકેવલી શ્રી ભદ્રબાહુસ્વામીએ નિયુ*ક્તિ રચેલી છે
શ્રી જિનભગણી ક્ષમાક્ષમણ ભગવંતે ભાષ્ય (સામાયિક અધ્યયન પર) રચેલ છે. તેના પર પોતે ટીકા રચી છે. મલ્લધા ર હેમચ'દ્રસુરિ મહારાજાએ પણ ભાષ્ય પર ટીકા રચેલ છે. પૂજય જિનદાસગણુએ ચૂ↑ રચેલ છે. આ સિવાય પૂજય હરિભદ્રસૂરિ મહારાજે તથા પૂજય મલયગીરિ મહારાજાએ ટીકાએ રચેલ છે. પૂજય શ્રી માણેકયશેખરસૂરિએ દિપિકા રચી છે. આ સિવાય અન્ય પણ હ્મણુ સાહિત્ય રચાયુ હોવાની સભાવના છે.
પૂજયપાદશ્રી મલયગીરિ મહારાજની વૃત્તિ પ્રથમ સામાયિક અધ્યયન પર સપૂર્ણ છે, તથા ખીજા ચતુર્વિશતિ સ્તવ (ગસ્ટ)ની ત્રણ ગાથા સુધી સપૂર્ણ તથા ચાથી ગાથાના પ્રથમ પદ્ય “કુંથુ”ના વિવેચન સુધીની છે. આ વૃત્તિને પૂછ્યું આગમાદ્વારક સાગરાનંદસુર (સાગરજી) મહારાજે સ`શેાધન કરી ત્રણ ભાગમાં પ્રકાશિત કરાવેલ છે. પ્રથમ બે ભાગ ક્રમશઃ સંવત ૧૯૮૪, ૧૯૮૮માં આગમેાદય સમિતિએ પ્રકાશિત કરેલ છે. ત્રીજો ભાગ સવત ૧૯૯૨માં શ્રી દેવચંદ લાલભાઇ પુસ્તકોધ્ધાર કુંડ દ્વારા પ્રકાશિત થયેલ છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org