________________
અનુપમ સહગ
શ્રી ભાભર નગરભૂષણ પ્રશાંતમૂર્તિ પરમપુજય આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયશાંતિચંદ્રસૂરીશ્વરજી મ. સા.ના શિષ્યરત્ન ગચ્છાધિપતિ પ.પુ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયકનકપ્રભસૂરિ મ. સા. ન. તથા તેઓશ્રીના લઘુબ્રાતા પ. પુ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયભુવનશેખરસૂરિ મસા. ના સદુપદેશથી
શ્રી ભાભર જૈન સંઘ તરફથી જ્ઞાનનીધિમાંથી શ્રી ભદ્રબાહુ સ્વામી કૃતનિયુકિત તથા શ્રી મલયગિરિ મ. કૃત ટીકા સહીત
આવશ્યક સૂત્ર ભાગ ૨ અને ૩ ની પ્રતના પ્રકાશનને લાભ લેવામાં આવેલ છે. આ અનુપમ સહગની અમે ભાવભરી અનુમોદના કરીએ છીએ.
લી. શ્રી જિનશાસન અરાધના દ્રસ્ટ
શ્રુતસમુદ્વારક ભાણબાઈ નાનજી ગડા
Jain Education International
For Private & Personal Use Only
www.ainelibrary.org