SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ અનંત ઉપકા) ની ભગવતેએ સૂક્ષ્માતિસૂમ પદાર્થોની પ્રરૂપણ કર્યું આપણા ઉપર અનહદ ઉપકાર કરે છે. સવ' પદાર્થને સમજવા માટે જ અગની આવશ્યકતા શાનિ ભગવતેએ કથન કરેલી છે, તે અનુયોગને સમજવા માટે જુદા જુદા શાસો સિદ્ધાંતે આપણી પાસે જુદ છે, જેમ કે, દ્રવ્યાનુયોગ સમજવા સંમતિતક ચરણ કરણાનુયોગ સમજવા આચારાંગાદિ ગણિતાનુયોગ સમજવા સૂર્ય પ્રાપ્તિ-ચંદ્ર પ્રજ્ઞપ્તિ વિ. કથાનુગ સમજવા જ્ઞાતાધર્મ કથાગ–ઉત્તરાધ્યયન, વિવાક સૂત્ર આદિ. થી ઉપદેશ પ્રાસાદ ગ્રંથમાં આ ચારે અનુગની પ્રાપ્તિ થાય છે. તે ખરેખર આ ગ્રંથની મુખ્ય વિશેષતા રહેલી છે. આપણા શાસનમાં ઉપદેશક ગ્રંશે ઘણા ઘણા રહેલા છે. શ્રી ધર્મદાસગણિ મ. વિરચિત ઉપદેશમાલા, સહસાવધાની આ. શ્રી. મુનિસુંદરસૂરિ મ. વિરચિત ઉપદેથરત્નાકર, શ્રી સેમધર્મગણિ કૃત ઉપદેશ સપ્તતિકા, શ્રી કુલ સાચ્ચણિ રચિત ઉપદેશસાર આદિ આદિ. ઉપરોક્ત ઉપદેશક અંધેની અપેક્ષાએ આ.શ્રી. વિજ્ય લક્ષમી સૂરિ મ. નિર્મિત શ્રી ઉપદેશ પ્રાસાદ વિસ્તૃત અને વધુ પદાર્થોની પ્રરૂપણા કરતે ગ્રંથ છે. આ મહાગ્રંથના ગ્રંથકાર મહર્ષિએ વિષયને અતિ સરળતાથી પ્રતિપાદન કરવામાં ખુબ જ કુશળતા વાપરી છે, કઠિનમાં કઠિન વાતને પણ આબાલવૃદ્ધ સમજી શકે તે માટે એકેએક વ્યાખ્યાનમાં શાસ્ત્રીય, લૌકિ લોકોત્તર દષ્ટાંતેનો ઉપયોગ કરેલ છે. સાથે સાથે દરેક વાતને અતિપુર્ણ બનાવવા શાસ્ત્રપાઠો, આગમ સાક્ષીઓ પણ ઠેરઠેર જોવા મળે છે આથી આ ગ્રંથરત્નને શાસ-સિદ્ધાંત સંગ્રહ કહેવામાં શું અતિશયેકિત લાગશે? Jain Education International 2010_05 For Private & Personal use only wwwane brary.org
SR No.600037
Book TitleUpdesh Prasad Part_4
Original Sutra AuthorN/A
AuthorVijaylaxmisuriji
PublisherSurendrasurishwarji Jain Tattvagyanshala Ahmedabad
Publication Year
Total Pages520
LanguageSanskrit
ClassificationManuscript
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy