________________
(
સંપાદિત કલ્પસૂત્ર, તથા પ.પૂ.આ. જગવલ્લભસૂ. મ.ના કલ્પસૂત્ર ફોટોદર્શનમાંથી ફોટોગ્રાફી કરેલ છે. તે ઘણા જ ઉપયોગી પત થયેલ તે બદલ તેઓશ્રીના ચરણે વંદના, ચિત્રકાર વિજય શ્રીમાળી-અમદાવાદના પણ ચિત્રો લીધેલ છે. સાથે વાંચનમાં સરળતા પર રહે માટે મોટા બ્લેક ટાઈપ લીધેલ છે. સંવત્સરિ દિને સભાસમક્ષ વાંચનમાં સુગમતા રહે તે હેતુથી શ્રી શાહપુરી જૈન સંઘ તથા છે. શ્રાવિકા સંઘે જ્ઞાનદ્રવ્યનું દાન કરી ગ્રંથ પ્રકાશન કરાવી પુણ્યના સહભાગી બનેલ છે તે ખરેખર પ્રશંસનીય છે. જિનાજ્ઞાવિરુદ્ધ | મતિદોષથી કંઈ ક્ષતિ રહી હોય તો મિચ્છામિ દુક્કડમ્...
0 ગ્રંથને કલાયુક્ત-ડીઝાઈનથી સુશોભિત કરવા સહ ફોટોગ્રાફી ફોરકલરમાં પ્રીન્ટીંગ કરવામાં નેહજ એન્ટરપ્રાઈઝ - જયેશભાઈ શાહ તથા સ્ટાફે જલ્દીથી કાર્ય કરી આપેલ બદલ ધન્યવાદ.
-મુનિ વિક્રમસેન વિ.
કોલ્હાપુર
.
પર
+
૦
=
લી. -
Sા
મા
- tી ,
S
S
S
ના
ક
ર
,