________________
કિચિત કે આ મહાન ગ્રંથ એટલે આનું વર્ણન મુખમાં ૧ જીભ હોય અને જે વર્ણન થાય તે તો સામાન્ય કહેવાય પણ મુખમાં એક હજાર જીભ થઈ જાય અને વર્ણન કરીયે તો પણ ઓછું પડે તેવા મહાન ગ્રંથનું સંપાદન કરવાની પ્રેરણા તપસ્વી સાધ્વીવર્યા | વિનયપ્રભાશ્રીના શિષ્યા સાધ્વી ઉદયપ્રભાશ્રીજીએ કરી તો આ કાર્ય કરવાનો ઉત્સાહ જાગ્યો સાથે સાથે પૂ. ગુરૂદેવ કર્ણાટકકેસરી છે આચાર્યભગવંત શ્રી ભદ્રંકરસૂરીશ્વરજી મ.સા.ના દિવ્યાશિષ અને પૂ. 3ૐકારતીર્થમાર્ગદર્શક આચાર્યદેવ શ્રીમદ્વિજય છે પુણ્યાનંદસૂરીશ્વરજી મ.સા.ના શુભાશિષ દ્વારા આ કાર્ય સફળતાએ પહોચ્યું. જો આ ગ્રંથ વર્ષો પહેલા પૂરવ. આગમપ્રભાકર પુણ્યવિજયજી મહારાજે ગુજરાતી ભાષાંતર સંપાદિત કરેલ તે જ અક્ષરેઅક્ષર લીધેલ છે. ત્યાર બાદ શ્રી સારાભાઈ મણિલાલ નવાબ દ્વારા પ્રાચિન હસ્તલિખિત કલ્પસૂત્રો પરથી ફોટાઓ દ્વારા
સંપાદિત થઈ પ્રગટ થયેલ તે આજે ઉપલબ્ધ નથી, માટે જ આ ગ્રંથમાં પ્રભુ મહાવીર સ્વામી આદિના વિવિધ ફોટોગ્રાફી કરી લે છે નવીનીકરણ કરેલ છે. પ.પૂ.આ. યશોદેવસૂરિ મ.સા. દ્વારા સંપાદિત ચિત્રસંપૂટ, પ.પૂ. આ. પુર્ણાનંદસૂરિ મ.સા. દ્વારા
*
વાત
કે ? A કા જો \'\' કરી શકો છો પણ કરવા