________________
() SU)
છે
- જે ઉપશમ રાખે છે તેને આરાધના છે, જે ઉપશમ રાખતો નથી તેને આરાધના નથી માટે પોતે જાતે જ ઉપશમ રાખવો જોઈએ.
પ્ર.- હે ભગવન્! તે એમ કેમ કહેલું છે? ઉ.- શ્રમણપણાનો સાર ઉપશમ જ છે માટે તે એમ કહેલું છે.
[૨૮] વર્ષાવાસ રહેલા નિગ્રંથોએ કે નિગ્રંથીઓએ ત્રણ ઉપાશ્રયને ગ્રહણ કરવાનું ખપે. તે જેમકે; ત્રણમાંના બે ઉપાશ્રયોનું વારંવાર પડિલેહણ કરવું ઘટે અને જે વપરાશમાં છે તેની પ્રાર્થના કરવી જોઈએ.
[૨૮૮] વર્ષાવાસ રહેલાં નિગ્રંથો કે નિગ્રંથીઓએ કોઈએક ચોક્કસ દિશાનો કે ચોક્કસ વિદિશાનો-ખૂણાનો-જ-ઉદ્દેશ કરીને ભાત પાણીની ગવેષણા કરવા જવાનું ખપે.
પ્ર.- હે ભગવન્! તે એમ કેમ કહેલ છે? ઉ.- શ્રમણ ભગવંતો વર્ષાઋતુમાં ઘણે ભાગે વિશેષ કરીને તપમાં સારી રીતે જોડાયેલાં હોય છે. તપસ્વી દૂબળો હોય
Jain Educmon International
For we
are only
www.m
ary.org