________________
J
ઈ
[૨૭૨] પ્ર.- હવે તે લેણસૂક્ષ્મ શું કહેવાય ?
ઉ.- લેણ એટલે દર, ઝીણામાં ઝીણું નરી આંખે ન દેખી શકાય તેવું લેણસૂક્ષ્મ. લેણસૂક્ષ્મ પાંચ પ્રકારનું છે. ૧ ગધૈયા વગેરે જીવોએ પોતાને રહેવા માટે જમીનમાં કોરી કાઢેલું દર-ઉનિંગલેણ, ૨ પાણી સૂકાઈ ગયા પછી જ્યાં મોટી મોટી તરાડો પડી ગઈ હોય ત્યાં જે દર થયાં હોય તે ભિગુલેણ, ૩ બિલભોણ, ૪ તાલમૂલક-તાડના મૂલ જેવા ઘાટવાળું દર-નીચેથી પહોળું અને ઊપર સાંકડું એવું દર-ભોણ. ૫ શંબૂકાર્વત-શંખના અંદરના આંટા જેવું ભમરાનું દર. છદ્મસ્થ નિગ્રંથ કે નિગ્રંથીએ એ દરો વારંવાર જાણવાનાં છે, જોવાનાં છે અને પડિલેહવાનાં છે.
[૨૭૩] પ્ર.- હવે તે સ્નેહસૂક્ષ્મ શું કહેવાય ?
ઉ.- સ્નેહ એટલે ભીનાશ, જે ભીનાશ જલદી નજરે ન ચડે એવી હોય તે સ્નેહસૂક્ષ્મ. સ્નેહસૂક્ષ્મ પાંચ પ્રકારનું છે. ૧ ઓસ, ૨ હિમ-જામી ગયેલા પાણીનું ટપકું, ૩ ધૂમસ, ૪ કરા, ૫ હરતનુ-ઘાસની ટોચ ઊપર બાઝેલાં પાણીનાં ટીપાં. છદ્મસ્થ નિગ્રંથ કે નિગ્રંથીએ એ પાંચે સ્નેહસૂક્ષ્મો વારંવાર જાણવાનાં છે, જોવાનાં છે, પડિલેહવાનાં છે.
PD
celor
J
૪૪
פן הפיל
BH
૨૦૬
63
J
Jy
2)
**
ઈં
ae ) GG
()) D
www.ainelibrary.org