SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૫ ૨૭0.- પ્ર.- હવે તે પુષ્પદ્મ કહેવાય? ઉ.- પુષ્પ એટલે ફૂલ, ઝીણામાં ઝીણું નરી આંખે ન દેખી શકાય તેવું ફૂલ, એ પુષ્પસૂક્ષ્મ. એ પુષ્પસૂક્ષ્મ પાંચ પ્રકારનું છે, ૧ કાળું પુષ્પસૂક્ષ્મ ૨ નીલું પુષ્પસૂમ, ૩ રાતું પુષ્પસૂમ, ૪ પીળું પુષ્પસૂમ, ૫ ધોળું પુષ્પસૂક્ષ્મ. એ પુષ્પસૂક્ષ્મ જે ઝાડ ઊપર ઉગે છે તે ઝાડનો જેવો રંગ હોય છે તેવા તદ્દન સરખા રંગવાળું જણાવેલું છે . છવસ્થ નિગ્રંથ કે નિગ્રંથીએ જેને જાણવાનું છે, જોવાનું છે અને પડિલેહવાનું છે. . [૨૭૧] પ્ર.- હવે તે અંડસૂક્ષ્મ શું કહેવાય ? ઉ.- અંડ એટલે ઈડું. ઝીણામાં ઝીણું નરી આંખે ન દેખી શકાય તેવું ઈડું, એ અંડસૂક્ષ્મ. અંડસૂક્ષ્મ પાંચ પ્રકારનું ૧ મધમાખ વગેરે ડંખ દેનાર પ્રાણીઓનાં ઈંડાં, ૨ કરોળિયાનાં ઈંડાં, ૩ કીડિઓનાં ઈંડાં, ૪ ઘરોળીનાં ઈંડાં, ૫ કાકડીનાં ઈડાં. છઘસ્થ નિગ્રંથ કે નિગ્રંથીએ એ ઈંડાં-વારંવાર જાણવાનાં છે, જોવાનાં છે અને પડિલેહવાનાં છે.
SR No.600026
Book TitleBarsasutra
Original Sutra AuthorN/A
AuthorVikramsenvijayji
PublisherJain Shwetambar Murtipujak Sangh Kolhapur
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationManuscript & agam_kalpsutra
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy