________________
R
Clic
૨૦૪
(C)
05-20
Jain Education International
E 21
[૨૬૮] પ્ર.- હવે બીજસૂક્ષ્મ શું કહેવાય ?
ઉ.- બીજ એટલે બી. ઝીણામાં ઝીણું નરી આંખે ન દેખી શકાય તેવું બી, એ બીજસૂક્ષ્મ, એ બીજસૂક્ષ્મ પાંચ પ્રકારનું છે. ૧ કાળું બીજસૂક્ષ્મ, ૨ નીલું બીજસૂક્ષ્મ, ૩ રાતું બીજસૂક્ષ્મ, ૪ પીળું બીજસૂક્ષ્મ, ૫ ધોળું બીજસૂક્ષ્મ. નાનામાં નાની કણી સમાન રંગવાળું બીજસૂક્ષ્મ જણાવેલું અર્થાત્ જે રંગની અનાજની કણી હોય છે તે જ રંગનું બીજસૂક્ષ્મ હોય છે, છદ્મસ્થ નિગ્રંથે કે નિગ્રંથીએ જેને વારંવાર જાણવાનું છે, જોવાનું છે અને ડિલેહવાનું છે.
[૨૬૯] પ્ર.- હવે તે હરિતસૂક્ષ્મ શું કહેવાય ?
ઉ.- હરિત એટલે તાજું નવું ઉગેલું, ઝીણામાં ઝીણું નરી આંખે ન દેખી શકાય, તેવું હરિત, એ હરિતસૂક્ષ્મ. એ હરિતસૂક્ષ્મ પાંચ પ્રકારનું છે. ૧ કાળું હરિતસૂક્ષ્મ, ૨ નીલું હરિતસૂક્ષ્મ, ૩ રાતું હરિતસૂક્ષ્મ, ૪ પીળું હરિતસૂક્ષ્મ, પ ધોળું હિરતસૂક્ષ્મ. એ રિતસૂક્ષ્મ જે જમીન ઊપર ઉગે છે તે જમીનનો જેવો રંગ હોય છે તેવા તદ્દન સરખા રંગવાળું હોય
છે. છદ્મસ્થ નિગ્રંથ કે નિગ્રંથીએ જેને વારંવાર જાણવાનું છે, જોવાનું છે અને ડિલેહવાનું છે.
米糕糖
૩૬
cel
Cry)
GK
Use Only
פל 40 פן
ઈં
www.jamelibrary.org