SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૧ J ag J ઈઈ ત્યાં કોઈ પાંચમો સ્થવિર કે સ્થવિરા હોવી જોઈએ અથવા તેઓ બીજાઓની નજરમાં દેખી શકાય તેમ રહેવાં કે જોઈએ અથવા ઘરનાં ચારે બાજુનાં બાર ઉઘાડાં હોવાં જોઈએ, એ રીતે તેઓને એકલા રહેવું ખપે. [૨૬૧] અને એ જ પ્રમાણે એકલી નિગ્રંથી અને એકલા ગૃહસ્થના ભેગા નહીં રહેવા સંબંધે પણ ચાર ભાંગા સમજવા. [૨૬૨] વર્ષાવાસ રહેલાં નિગ્રંથોને કે નિગ્રંથીઓને બીજા કોઈએ જણાવ્યા સિવાય, તેને માટે અશન પાન ખાદિમ કે સ્વાદિમ લેવું ન ખપે. ૨૦૧ પ્ર.- હે ભગવાન્ ! તે એમ કેમ કહો છો ? ઉ.- બીજા કોઈએ જણાવ્યા સિવાય, આણેલું અશન વગેરે ઈચ્છા હોય તો બીજો ખાય, ઈચ્છા ન હોય તો બીજો ન ખાય. [૨૬૩] વર્ષાવાસ રહેલાં નિગ્રંથોને કે નિગ્રંથીઓને તેમના શરીર ઊપરથી પાણી ટપકતું હોય વા તેમનું શરીર ભીનું ઈ હોય તો અશન પાન ખાદિમ કે સ્વાદિમને ખાવું ન ખપે.
SR No.600026
Book TitleBarsasutra
Original Sutra AuthorN/A
AuthorVikramsenvijayji
PublisherJain Shwetambar Murtipujak Sangh Kolhapur
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationManuscript & agam_kalpsutra
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy