________________
[૫૮] વર્ષાવાસ રહેલાં અને ભિક્ષા લેવાની વૃત્તિથી ગૃહસ્થના કુલમાં પેઠેલાં નિગ્રંથને કે નિગ્રંથીને જ્યારે રહી રહીને આંતરે આંતરે વરસાદ વરસતો હોય ત્યારે તેને કાં તો બાગની ઓથે નીચે, કાં તો ઉપાશ્રયની ઓથે નીચે, કાં તો વિકટગૃહની નીચે, કાં તો ઝાડના મૂળની ઓથે નીચે, કાં તો ઉપાશ્રયની ઓથે નીચે, કાં તો વિકટગૃહની નીચે, કાં તો ઝાડના મૂળની ઓથે નીચે ચાલ્યું જવું ખપે અને ત્યાં ગયા પછી પણ પહેલાં મેળવેલાં આહાર અને પાણી રાખી મૂકી વખત ગુમાવવાનું ન ખપે, ત્યાં પહોંચતાં જ વિકટકને ખાઈ પી લઈ પાત્રને ચોકખું કરીને સાફ કરીને એક જગ્યાએ સારી રીતે બાંધી કરીને સૂર્ય બાકી હોય ત્યાં જ જે તરફ ઉપાશ્રય છે તે જ તરફ જવું ખપે, પણ ત્યાં રાત ગાળવી તેમને ન ખપે.
. [૨૫૯] વર્ષાવાસ રહેલાં અને ભિક્ષા લેવાની વૃત્તિથી ગૃહસ્થના કુલમાં પેઠેલાં નિગ્રંથને કે નિગ્રંથીને જ્યારે રહી રહીને આંતરે આંતરે વરસાદ પડતો હોય ત્યારે તેને કાં તો બાગની ઓથે નીચે, કાં તો ઉપાશ્રયની ઓથે નીચે, યાવતું ચાલ્યું જવું ખપે.
lin Eાના
જ
TE}},00g