________________
g
*500 D
ઈ
J
g
[૨૩૨] વર્ષાવાસ રહેલાં નિગ્રંથોને કે નિગ્રંથીઓને બધી બાજુએ પાંચ ગાઉ સુધીમાં અવગ્રહને સ્વીકારીને વાસ
કરવાનું ખપે, પાણીથી ભીનો થયેલો હાથ સુકાય એટલો સમય પણ અવગ્રહમાં રહેવું ખપે, અને ઘણા સમય સુધી પણ
અવગ્રહમાં રહેવું ખપે. અવગ્રહથી બહર રહેવું ન ખપે.
(a)
d
Jain Educanon International
Gab
D
[૨૩૩] વર્ષાવાસ રહેલાં નિગ્રંથોને કે નિગ્રંથીઓને બધી બાજુએ પાંચ ગાઉ સુધીમાં ભિક્ષાચર્યા માટે જવાનું ખપે અને પાછા ફરવાનું ખપે.
21
જ્યાં નદી સદાને માટે પાણીથી ભરેલી રહે છે અને નિત્ય વહેતી રહે છે ત્યાં બધી બાજુએ પાંચ ગાઉ સુધીમાં ભિક્ષાચર્યા માટે જવાનું અને પાછા ફરવાનું ન ખપે.
Use Only
એરાવતી નદી કુણાલા નગરીમાં છે, જ્યાં એક પગ પાણીમાં કરીને ચાલી શકાય અને એક પગ સ્થલમાં-પાણી બહાર-કરીને ચાલી શકાય-એ રીતે અર્થાત્ એવે સ્થળે બધી બાજુએ પાંચ ગાઉ સુધીમાં ભિક્ષાચર્યા માટે જવાનું અને પાછા ફરવાનું ખપે.
g
૧૯૦
J
ww.jainelibrary.org