SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૭] કોટિક કાકંદિક કહેવાતા અને વગ્ધાવચ્ચગોત્રી સ્થવિર સુસ્થિત તથા સુપ્રતિબુદ્ધને આ પાંચ સ્થવિરો પુત્ર સમાન પ્રખ્યાત અંતેવાસી હતા. ૧ સ્થવિર આર્યUદ્રદત્ત ૨ સ્થવિર પિયગંથ, ૩ સ્થવિર વિદ્યાધરગોપાલ કાશ્યપગોત્રી, ૪ સ્થવિર ઈસિદત્ત અને ૫ સ્થવિર અરહદત્ત. સ્થવિર પિયગંથથી મધ્યમ શાખા નીકળી. કાશ્યપગોત્રી સ્થવિર વિદ્યાધરગોપાલથી વિદ્યાધરી શાખા નીકળી. [૧૧૮] કાશ્યપગોત્રી સ્થવિર આર્યદ્રને ગૌતમગોત્રી સ્થવિર અજજદિન અંતેવાસી હતા. ગૌતમગોત્રી સ્થવિર અજજદિનને આ બે સ્થવિરો પુત્રસમાન પ્રખ્યાત અંતેવાસી હતા. સ્થવિર માઢરગોત્રી આર્યશાંતિસેણિી અને જાતિસ્મરણ જ્ઞાનવાળા કૌશિકગોત્રી સ્થવિર આર્યસિંહગિરિ. માઢરગોત્રી સ્થવિર આર્યશાંતિસેણિઅથી અહીં ઉચ્ચનાગરી શાખા નીકળી. [૧૯] માઢરગોત્રી સ્થવિર આર્યશાંતિસેણિઅને આ ચાર સ્થવિરો પુત્ર સમાન પ્રખ્યાત અંતેવાસી હતા. ૧ સ્થવિર આર્યસેણિઓ, ૨ સ્થવિર આર્યતાપસ, ૩ સ્થવિર આર્યકુબેર અને ૪ સ્થવિર આર્યઈસિપાલિત. Jain Education International For Five Pernal Line Only www.jennibrary.org
SR No.600026
Book TitleBarsasutra
Original Sutra AuthorN/A
AuthorVikramsenvijayji
PublisherJain Shwetambar Murtipujak Sangh Kolhapur
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationManuscript & agam_kalpsutra
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy