SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ જી) ba ) IT &v) ના 32 - ક ફ્રાઈ છે . પ્ર.- હવે તે કઈ કઈ શાખાઓ? ઉ.- શાખાઓ આ પ્રમાણે છે. ૧ સાવલ્વિયા, ર રજ્જપાલિઆ, ૩ અંતરિજ્જિયા, ૪ એલિજ્જિયા. પ્ર- હવે તે કયાં કયાં કુલો કહેવાય? ઉ.- કુલો આ પ્રમાણે છે. ૧ ગણિય, ૨ મહિય, ૩ કામઅિ અને ચોથું ઇદપુરગ. [૧૫] વાસિષ્ઠગોત્રી અને કાકઇંક એવા ઈસિગુપ્ત સ્થવિરથી અહીં માણવગણ નામે ગણ નીકળ્યો. તેની આ ચાર શાખાઓ નીકળી અને ત્રણ કુલો નીકળ્યાં છે. પ્ર- હવે તે શાખાઓ કઈ કઈ ? ઉ.- શાખાઓ આ પ્રમાણે છે, ૧ કાસવિજ્જિયા, ૨ ગોયમિજિયા, ૩ વાસિક્રિયા અને ૪ સોરક્રિયા. SUS ફ્રાઈ હી ફાઈ ટlan Esperant. ITIH T AT |
SR No.600026
Book TitleBarsasutra
Original Sutra AuthorN/A
AuthorVikramsenvijayji
PublisherJain Shwetambar Murtipujak Sangh Kolhapur
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationManuscript & agam_kalpsutra
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy