SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ TO હું | [૨૧૩] ભારદ્વાજગોત્રી સ્થવિર ભજસથી અહીં ઉડુવાડિય નામે ગણ નીકળ્યો. તેની આ ચાર શાખાઓ નીકળી અને ત્રણ કુલો નીકળ્યાં છે. પ્ર.- હવે તે કઈ કઈ શાખાઓ? ઉ.- શાખાઓ આ પ્રમાણે છે. ૧ ચંપિજિયા, ૨ ભિિજ્જયા, ૩ કાકદિયા, ૪ મેહલિજિયા. પ્ર.- હવે તે કયાં કયાં કુલો કહેવાય ? ઉ.- કુલો આ પ્રમાણે છે. ૧ ભજસિય, ૨ ભદ્દગુત્તિય અને ત્રીજું નસભદ્. અને ઉડુવાડિયગણનાં એ ત્રણ જ કુલો છે. [૨૧૪] કુંડિલગોત્રી કામિટ્ટિ સ્થવિરથી અહીં વસવાડિય નામે ગણ નીકળ્યો. તેની આ ચાર શાખાઓ અને ચાર | કુલો નીકળ્યાં છે. 5 ધક છ છ વકી presy.oy
SR No.600026
Book TitleBarsasutra
Original Sutra AuthorN/A
AuthorVikramsenvijayji
PublisherJain Shwetambar Murtipujak Sangh Kolhapur
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationManuscript & agam_kalpsutra
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy