________________
૪૪) (
go ) (
, શીતળ વિશે કહ્યું છે તેમ જાણવું, તે આ પ્રમાણે છેઃ અર્થાત્ એ દસ ક્રોડ સાગરોપમમાંથી બેતાળીશ હજાર અને ત્રણ વરસ
અને સાઠા આઠ માસ બાદ કરતાં જે સમય આવે તે સમયે મહાવીર નિર્વાણ પામ્યા અને તે પછી નવસે વરસ વીતી ગયા ઈત્યાદિ બધું ઊપર કહ્યા પ્રમાણે જાણવું.
[૧૮૩) અરહંત ચંદ્રપ્રભુને કાલગત થયાને એક સો ક્રોડ સાગરોપમ જેટલો સમય પસાર થઈ ગયો, બાકી બધું જેમ શીતળ વિશે કહ્યું છે તેમ જાણવું, તે આ પ્રમાણે અર્થાત્ એ સો ક્રોડ સાગરોપમમાંથી બેંતાળીસ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ બાદ કરતાં જે સમય આવે છે તે સમયે મહાવીર નિર્માણ પામ્યા અને ત્યાર પછી નવસે વરસ વીતી ગયાં ઈત્યાદિ બધું ઉપર કહ્યા પ્રમાણે જાણવું.
[૧૮૪] અરહંત સુપાર્થને કાલગત થયાને એક હજાર ક્રોડ સાગરોપમ જેટલો સમય વીતી ગયો, બાકી બધું જેમ શીતળ વિશે કહ્યું છે તેમ જાણવું, તે આ પ્રમાણેઃ અર્થાત્ એ એક હજાર ક્રોડ સાગરોપમમાંથી બેતાળીસ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ બાદ કરતાં જે સમય આવે છે તે સમયે મહાવીર નિર્વાણ પામ્યા ઈત્યાદિ બધું ઉપર પ્રમાણે જાણવું.
2 ) તો $1) જા
www
.norey.Org