________________
up
)
[૧૨] જ્યારથી તે ભસ્મરાશિ નામનો મહાગ્રહ ભગવાન મહાવીરના જન્મનક્ષત્ર પર આવ્યો હતો ત્યારથી શ્રમણ T નિગ્રંથો અને નિગ્રંથીઓનો સત્કાર ઉત્તરોઉત્તર વધતો નથી.
[૧૩૦] જ્યારે તે ભસ્મરાશિગ્રહ ભગવાનના જન્મનક્ષત્ર ઉપરથી ખસી જશે ત્યારે શ્રમણ નિગ્રંથો અને નિગ્રંથીઓનો પૂજા સત્કાર વધશે.
[૧૩૧] જે રાત્રે શ્રમણ ભગવાન મહાવીર કાળધર્મને પામ્યા તે રાત્રે બચાવી ન શકાય એવી કંથવા નામની જીવાત ઉત્પન્ન થઈ ગઈ, જે જીવાત સ્થિર હોય- તો છઘસ્થ નિગ્રંથ અને નિગ્રંથીઓને આંખે જલદી જોવાય તેવી નહોતી અને
જ્યારે અસ્થિર હોય એટલે કે ચાલતી હોય ત્યારે તે જીવાતને છઘસ્થ નિગ્રંથ અને નિગ્રંથીઓ પોતાની આંખે ઝડપથી જોઈ શક્તા હતા. એવી એ જીવાતને જોઈને ઘણા નિગ્રંથોએ અને નિગ્રંથીઓએ અનશન સ્વીકારી લીધું.
[૧૩૨] પ્ર. હે ભગવંત ! જીવાતને જોઈને નિગ્રંથોને અને નિગ્રંથીઓએ અનશન કર્યું એ શું સૂચવે છે? I 9 ઉ. આજથી માંડીને સંયમ દુરારાધ્ય થશે એટલે કે સંયમ પાળવો ઘણો કઠણ પડશે.
in Education International
O PV
Pernen
www.
ry.org