SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ઈ [૧૩૩] તે કાળે તે સમયે ભગવાન મહાવીરને ઈન્દ્રભૂતિ વગેરે ચૌદ હજાર શ્રમણોની, ધ [૧૩૪] આર્યાચંદના વગેરે છત્રીસ હજાર આર્યાઓની, [૧૩૫] શંખ શતક વગેરે એકલાખ ઓગણસાઠ હજાર શ્રાવકોની, ag ઇ [૧૭૬] સુલસા રેવતી વગેરે ત્રણ લાખ અઢાર હજાર, શ્રાવિકાઓની, [૧૩૭] જિન નહિ છતાં જિનની જેવા સર્વાક્ષર સન્નિપાતી અને જિનની પેઠે સાચું સ્પષ્ટીકરણ કરનારા એવા ત્રણસો ચૌદપૂર્વીઓની, [૧૩૮] વિશેષ પ્રકારની લબ્ધિવાળા એવા તેરસો અવધિજ્ઞાનિઓની, [૧૩૯] સંપૂર્ણ ઉત્તમ જ્ઞાન અને દર્શનને પામેલા એવા સાતસો કેવળજ્ઞાનિઓની, [૧૪૦] દેવ નહિ છતાં દેવની સમૃદ્ધિને પામેલા એવા સાતસો વૈક્રિયલબ્ધિવાળા શ્રમણોની, DD DO ૧૧૯ € €
SR No.600026
Book TitleBarsasutra
Original Sutra AuthorN/A
AuthorVikramsenvijayji
PublisherJain Shwetambar Murtipujak Sangh Kolhapur
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationManuscript & agam_kalpsutra
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy