________________
Gre (IT)
ang
(
- ૪ ભાવથી એટલે ક્રોધ, અભિમાન, છળકપટ, લોભ, ભય, હાસ્ય-ઠઠ્ઠામશ્કરી, રાગ, દ્વેષ, કજીયોરંટો, આળ ચડાવવું, બીજાના દોષોને પ્રગટ કરવા-ચાડી ખાવી, બીજાની નિંદા કરવી, રાગ-ઉદ્વેગ-કપટવૃત્તિ સહિત જુઠું બોલવું અને મિથ્યાત્વના ભાવોમાં એટલે ઉપર્યુક્ત એવી કોઈ પણ વૃત્તિઓમાં ભગવાનને બંધાવાપણું છે નહીં અર્થાત્ ઉપર જણાવેલા ચારે પ્રકારના પ્રતિબંધમાંનો કોઈ એક પણ પ્રતિબંધ ભગવાનને બાંધી શકે એમ નથી.
[૧૧] તે ભગવાન ચોમાસાનો સમય છોડી દઈને બાકીના ઉનાળાના અને શિયાળાના આઠ માસ સુધી વિહરતા રહે છે. ગામડામાં એક જ રાત રહે છે અને નગરમાં પાંચ રાતથી વધુ રોકાતા નથી, વાંસલાના અને ચંદનના સ્પર્શમાં સમાન સંકલ્પવાળા ભગવાન ખડ કે મણિ તથા ઢેકું કે સોનું એ બધામાં સમાનવૃત્તિવાળા તથા દુઃખ સુખને એક ભાવે સહન કરનારા, આ લોક કે પરલોકમાં પ્રતિબંધ વગરના, જીવન કે મરણની આકાંક્ષા વિનાના સંસારનો પાર પામનારા અને કર્મનાં સંગનો નાશ કરવા સારુ તત્પર થયેલા આ રીતે વિહાર કરે છે.
[૧૨૦] એમ વિહરતાં વિહરતાં ભગવાનના અનોપમ ઉત્તમ જ્ઞાન, દર્શન, સંજમ, અનોપમ એટલે નિર્દોષ વસતિ,
ang
-Main' Emailure initial
For
online Lily
www jainelibrary.org