________________
દી
• પ.પૂ. આચાર્યદેવ શ્રી ધર્મજિસૂરીશ્વરજી મ.સા.
પ.પૂ. આચાર્યદેવ જયશેખરસૂરીશ્વરજી મ. સા. • પ.પૂ. વર્ધમાનતપોનિધિ આચાર્યદેવ શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મ. છે પ.પૂ. આગમદિવાકર આચાર્યદેવ શ્રી જયઘોષસૂરીશ્વરજી મ. સા. o પ.પૂ. આચાર્યદેવ જગચંદ્રસૂરીશ્વરજી મ.સા. એ પ.પૂ. યુવાવર્ગપ્રતિબોધક પંન્યાસ પ્રવર શ્રી ચંદ્રશેખરવિજયજી મ. સા.
પ.પૂઆચાર્યદેવ પુણ્યાનંદસૂરીશ્વરજી મ. સા.
આદિ મહાત્માઓના પાવન ચરણે વંદન કરી અમો કતાર્થના અનુભવીએ છીએ. આ સિવાય પણ શેષકાળમાં ઘણાજ મહાત્માઓએ શાહપુરીની ધરાને પાવન કરી કૃપા વરસાવેલ છે. તેમના દરેકના અમો અત્યંત ઋણી છીએ.
અમારા સંઘના આંગણે પ.પૂ.આ.દેવ શ્રી વિબુધપ્રભસૂરીશ્વરજી મ.સા. તથા પ.પૂ. આચાર્યદેવ શ્રી મિત્રાનંદસૂરીશ્વરજી મ.સા.ની પાવન નિશ્રામાં બે વખત ઉપધાન તપ થયેલ, અનુમોદનીય મહોત્સવો થયેલ.
સં. ૨૦૪૩ માં પ.પૂ. આચાર્યદેવ શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા.ની પાવન નિશ્રામાં પૂ.પં. શ્રી ધર્મજિતવિજયજી મ.સા., પૂ.પં. શ્રી રાજેન્દ્રવિજયજી મ.સા. તથા પૂ.પં. શ્રી ભદ્રગુપ્તવિજયજી મ.સા. એમ ત્રણ મહાત્માઓની આચાર્યપદવી થયેલ અને શાહપુરી સંઘમાં આ પ્રસંગ સુવર્ણાક્ષરે કોતરેલ તે સિવાય પણ ઘણી સંસ્મરણીય આરાધનાઓ થયેલ.
C૪
ટકી
પડાવવા માગતા ગાડી હારી
કિ. કે ૪
નાર
\ \
/
/