SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकल्प कल्प मञ्जरी ॥२५५॥ टीका भगवान छायायामासीनोऽध्यायत् , ग्रीष्मे च आतापयत् , आतापे च उत्कुटुक आस्त । अथ च भगवान् श्रोदनं मन्थुकुल्मापं चैतानि त्रीणि रूक्षाणि शीतलानि प्रतिसेव्य अष्टमासान् अयापयात् । ततश्च भगवान् अर्द्धमासं मासम् , साधिको द्वो मासौ षण्मासांश्च अशनादिकं परिहाय रात्र्युपरात्रमप्रतिज्ञो व्यहरत् पारण केऽपि ग्लानानां बुभुजे । एकदा कदापि षष्ठेन कदाप्यष्टमेन दशमेन द्वादशेन समाधि प्रेक्षमाणोऽप्रतिज्ञो भगवान् बुभुजे। ज्ञात्वा च स महावीरो नो एव पापकं स्वयमकापीत्, अन्यैश्च वा नो कारयामास कुर्वन्तमपि नान्वजानात् । ग्राम नगरं वा प्रविश्य भगवान् परार्थाय कृतं ग्रासमेषयामास मुविशुद्धं तमेपयित्वा आयतयोगतया सिषेवे, भिक्षाचर्याय भ्रमन् और मौनधारी होकर माहन विचरे । शिशिर ऋतु में भगवान् छाया में बैठे हुए ध्यान करते थे और ग्रीष्म ऋतु में आतापना लेते थे। आतापना लेते समय उत्कुटुक आसन से बैठते थे। भगवान् ने अोदन, मंथु (बोर का चुरा) और कुल्माष (उडद) इन तीन ठंडी और वासी वस्तुओं का सेवन करके आठ मास विताये। भगनान् ने अर्धमास, मास, अढाई मास और छह मास तक अशन आदि का परित्याग करके, अप्रतिज्ञ होकर विहार किया। पारणा के समय भी बासी भोजन किया। कभी बेला, कभी तेला, कभी चोला, कभी पंचोला करके समाधि को देखते हुए अप्रतिज्ञ भगवान् ने विहार किया। पापके परिणाम को जानकर महावीरने न स्वयं पाप किया, न दूसरों से करवाया और न करते का अनुमोदन किया। ग्राम या नगर में प्रवेश करके भगवान् ने दूसरों के अर्थ बनाये गये आहार की एषणा की, और निर्दोष आहार को एषणा करके ज्ञानपूर्वक મળ વિસર્જન, નમન, માલિશ, સ્નાન, મર્દન; દંતધાવન વિગેરે ને કર્મબંધનના કારણે જાણું તેનું સેવન તેઓ કરતા નહિ. અને તેઓ મૈથુનથી સર્વથા વિક્ત હતા તેમજ મોનવૃતને ધારણ કરતા હતા. શિશિર ઋતુમાં, તડકામાં ઉભા રહી આતાપના લેતા. આતાપનાના સમયે ઉકડું આસન વાળીને બેસતા હતા. ભગવાને ચોખા, બેરને ચૂરે. અને અડદ આ ત્રણ ઠંડી અને વાસી વસ્તુઓનું સેવન કરી આઠ માસ વિતાવ્યા હતા. ભગવાને પખવાડિયું માસ-અઢી માસ-અને છ માસ સુધીની તપસ્યા કરી વિહાર કર્યો. પારણના સમયે પણ તેમને વાસી ભોજન કવું પડયું હતું. કોઈ કંઈ વખતે અરૂમ ચોલા પાંચ ઉપવાસ વિગેરે કરીને, દ્રવ્ય-ક્ષેત્ર કાલ ભાવ ને જોઈ અપ્રતિજ્ઞા (નિશ્ચય રીતે નહિ) ભગવાન વિહાર કરતા હતા. પાપના માઠાં પરિણમે જોઈ ભગવાને સ્વયં પાપ કર્યું નથી, તેમજ કોઈની પાસે કરાવ્યું નથી. તેમજ કરનારને અનુદન પણ આપ્યું નથી. ગામ અગર નગરમાં જ્યાં જ્યાં ભગવાન પધાર્યા ત્યાં ત્યાં તેમણે પ્રાસુક આહાર ગ્રહણ કર્યો. પ્રાસુક આહાર એટલે, પિતાના માટે બનાવેલ નહિ. પશુ નિર્દોષ આહા૨ આવા આહારની ગવેષણ કરી, જ્ઞાનયોગ દ્વારા તેને જોઈ તેને ઉપયોગ કરતા. भगवत आचार परिपालन विधि र वर्णनम्। सू०९३॥ થી યે ઉક્કડ આસાન ડી અને વાસી વ -અઢી માસ- અને ||२५५॥ ોિ Jain Education Gattational For Private & Personal Use Only Sadww.jainelibrary.org.
SR No.600024
Book TitleKalpasutram Part_2
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherSthanakwasi Jain Shastroddhar Samiti Rajkot
Publication Year1959
Total Pages504
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationManuscript & agam_kalpsutra
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy