________________
कल्पमञ्जरी टीका
हमा
शाखा-शिखा-वलम्बिनः-तत्र-साला वृक्षविशेषाः, रसाला आम्राः, तमाला:=वृक्षविशेषाः, तत्प्रमुखा:-तत्मभृतयो ये शाखिनोवृक्षास्तेषां याः शाखाः तासां याः शिखा शिरःप्रदेशाः तदवलम्बिनः तदाश्रयिणः-तदघिष्ठायिनः सन्तः सहकार-सरस-मञ्जरो-रसाऽऽ-स्वादमादो-दश्चित-पञ्चमस्वराः-सहकाराणाम् आम्राणां याः सरसा:रसयुक्ता मञ्जयः, तासां यो रसास्वादस्तेन यो मादा-हर्षस्तेन उदश्चित: उदगतः पञ्चमस्वरः स्वरविशेषो येषां तथाभूताः, अत एव-मुखरा-शब्दं कुर्वन्तः, अनन्त-गुण-ग्राम-धाम-प्रभु-ललाम-यशो-गायकमूत-मागध-चारण-विडम्बिनः-अनन्ताअन्तरहिता ये गुणा:ज्ञानादयः तेषां यो ग्राम समूहः, तद्धाम यः प्रभु:चीरः तस्य यल्ललाम-शोभन यशः तद्गायका-तद्गानकर्तारो ये सूताबन्दिनः-स्तुतिपाठकाः, मागधा वंशपरम्परावर्णकाः, चारणाचन्दिविशेषाश्च, तद्विडम्विना तत्सादृश्यं भजन्तः सन्तो मधुरं-मिष्टं परं प्रकृष्टं कूजितुमारेभिरे-अव्यक्तं शब्दं कर्तुमारब्धवन्तः॥म्०५५॥
तथा-साल, रसाल, तमाल आदि वृक्षों की चोटियों पर चढ़े हुए कोकिल आदि पक्षी आम्रों की सरस मंजरियों के रसास्वादन के आनन्द से निकले हुए पंचम स्वर में मुखरित हो उठे-शब्द करने लगे तथा अनन्त गुणों के आधार प्रभु के सुन्दर यश के गायक सूतों-बन्दी जनों मागधों-वंशपरम्परा का बखान करने वालों, तथा चारणों को भी मात करते हुए मधुर और उत्तम रूप से कुजने लगे ।।सू०५५॥ રંભાને દિવ્યધ્વનિ, પૃથ્વી ઉપરના લેકે સાંભળી શકે તે તીવ્ર અને ઉચ્ચ શ્રેણીને હતે. કિન્નરો-ગંધ પિતાની ગાયનકળા અને નૃત્ય ઉચ્ચશ્રેણીના દેને બતાવી રહ્યાં હતાં. વિધાધરે, પિતાના પહાડો પરની રાજધાનીને, શણગારી તેજોમય બનાવી રહ્યાં હતાં ને પિતાની પુત્રીઓને, તે સમારંભના ઉત્સવ માણવા, પ્રેરણા કરી રહ્યાં હતાં. | કોયલ-કે કિલા-પોપટ વિગેરે જાનવરો પણ કદી નહિ જોગવેલ એ આમ્રરસ પાઈ રહ્યાં હતાં. પ્રકૃતિ (કુદરત) પણ તૃષાયમાન થઈ રહી હોય તેમ જણાતું હતું. કારણ કે, ઝાડપાન પરના ફળો લચી રહ્યાં હતાં ને મિઠાશથી ભરચક બની રહ્યાં હતાં. જંગલના અને વનવગડાંના પક્ષીઓને, ભગવાનના જન્મ સમયે, મિષ્ટ ભોજને આપવાના ઈરાદાથી, પ્રકૃતિએ કુદરતે પણ ફળ-ફળની આડે વગડે, રેલમછેલ કરી મૂકી હતી. અને આ ફળમાં બારેબાર સાકર ભરી દીધી હોય તેમ જણાતું.
આશ્રમંજરીના રસની મિઠાશથી, ધરાઈ ગયેલ કેય, પંચમ સ્વરથી, ગીતે ગાઈ રહી હતી. ને જીવનની अनुपम भाष, स पक्षी भाली Rai ai. (२०५५)-ersonal use only
भगवज्जन्मकालवर्णनम्
॥९
॥
Jain Education
Conal
PELw.jainelibrary.org