________________
श्रीकल्पसूत्रे
11911
Jain Education
पञ्चवर्णानि कुसुमानि = पुष्पाणि निपातितानि = आकाशाद् वर्षितानि, पुनर्दवे चेलोत्क्षेपः कृतः = वस्त्रदृष्टिः कृता । अन्तरा च आकाशे=आकाशमध्ये देवैः 'अहो ! जन्म अहो जन्म' इति घुषितम् = उच्चैरुच्चारितम्, उद्यानानि च श्रकाले एव = स्वपुष्पण समयाभावेऽपि सार्वर्तुक - कुसुम - निधानानि= सार्वर्तुककुसुमानां = सकलऋतुसम्भविपुष्पाणां निधानानि संजातानि । तथा-वापी - कूप - तडागादि - जलाशयेषु वापी दीर्घिका, कूपः = प्रतीतः, तडागः = सरः, तदादिषु = तत्म
तथा - देवों ने पाँचों वर्णों के पुष्पों की आकाश से वर्षा की और वस्त्रों की भी वर्षा की । आकाश के बीच 'अहो जन्म, अहो जन्म' का उद्घोष किया। अर्थात् अहो आश्चर्यकारी तीनों लोकों को अपूर्व आनन्द देने वाला भगवान का जन्म हुआ ।
तथा - उद्यान, असमय में फूलने का समय न होने पर भी, सभी ऋतुओं के फूलों से समृद्ध बन गये । वापी, कूप, सरोवर आदि जलाशय निर्मल पानी से भर गये। देश भर में जन-जन के मन हर्ष की अधिकता से ऐसे चंचल हो उठे, जैसे वायु के वेग से सरोवर का वारि चंचल हो उठता है ।
દેવેએ, ઉપરાકત ઉત્સવ ઉપરાંત સેાના-માહી અને દિવ્ય વસ્ત્રો પણ વર્ષાવ્યા. છએ ઋતુઓના દૈવી પાઁચર'ગી ફૂલે પણ વર્ષાવ્યા.
બાગ-બગીચાઓ, જે ગ્રીષ્મ ઋતુમાં સુકાઇ ગયાં હતાં, તે પણ નવપલ્લવિત થયાં. તેઆમાં ચેતન અને જીવંત આવ્યું. રજ–પરાગરજ, રંગ અને સુગંધથી, સ` પ્રકારના ફૂલે ખીલી ઉઠયાં. સ પ્રકારની વનસ્પતિ ફૂટી નીકલી, અનેકના અંકુરો ફૂટવા લાગ્યાં, ને અનેક ગાઉમાં આવેલા ઉદ્યાનો, મનેહર અને આંખને ઠંડક આપે તેવા ઉભરાવા લાગ્યાં. કરમાઇ ગયેલ કળીએ, જાણે હસતી હસતી બહાર આવતી હોય તેમ જણાવા લાગી. ફૂલેની દુનિયાને પણ, આ એક અનોખા અને અનેરા ઉત્સવ ઉજવવાના હોય, તેમ જણાવા લાગ્યું. આ ફૂલાએ પેતાની સૌરભ, સશકિત દ્વારા, ખિલવવા માંડી, ને જગત ને પોતાના પરિચય આપવા તૈયાર થયાં હોય તેમ તેઓ દેખાવા લાગ્યું.
પાણીના સુકકા અને ખાલી જલાશયે પણ વગર વરસાદે ઉભરાવા લાગ્યાં. પૃથ્વીએ પેાતાનામાં સંચય કરી રાખેલું અને સંઘરી રાખેલુ પાણી, ઝરણા અને ધેધ દ્વારા, વહેતું મુકવા માંડયુ. જેના પરિણામે, ઠેર ઠેર કૂવા, નદી, વાવડી વિગેરે પાણીથી ભરાઇ ગયાં ને ગ્રીષ્મ ઋતુને વર્ષા ઋતુ તેમજ વસત ઋતુ જેવી બનાવી દીધી.
For Private & Personal Use Only
Bald
कल्प
मञ्जरी
टीका
भगवज्जन्मकालवर्णनम्
119.1
www.jainelibrary.org