________________
વા-મહોત્ર-પુત્ર
અનન્ત–ાળા–ધીમ--૨ામ-સોજાવ-ભૂત-માપ–વારविडम्बिनो मधुरं परं कृजितुमारेभिरे ।सू०५५॥
टीका-'जं समयं च णं इत्यादि। यस्मिन् समये च खलु त्रिशला क्षत्रियाणी दारक-पुत्रं पामतअजनयत् , तस्मिन् समये च खलु दिव्योद्योतेन=देवप्रकाशेन अद्भुतप्रकाशेन वा त्रैलोक्यं लोकत्रयं प्रकाशितमभूत् ।
मञ्जरी
टीका
जनित आनन्द से पंचम स्वर में बोलने लगे और अनन्त गुणगण के धाम भगवान् के ललाम यश का गान करने वाले मूत, मागध और चारणों को भी मात करते हुए कूजने लगे ॥सू०५५॥ ___टीका का अर्थ-'जं समय' इत्यादि । जिस समय में त्रिशला क्षत्रियाणी ने पुत्र को जन्म दिया, उस समय दिव्य-अन्ठे प्रकाश से तीनों लोक प्रकाशित हो गये। आकाश में देवदुदुभिया बजने लगी। अन्तर्मुहूर्त के लिए नरक
ગી.
લાગી. તે વખતે, તેઓ આમની મંજરિયને રસાસ્વાદ લેતી હોવાથી, વધારે આનંદિત જણાતી હતી. આ પ્રાર્થના કેલે પંચમ સ્વરમાં અવાજ કરવા લાગી.
અનંત ગુના ધામ એવા ભગવાનના ગુણગ્રામ અને યશ ગાવાવાળા બંદિજને, ચારણ અને બારેટને * પણ ગુણ ગાવામાં ટપી જતાં ન હોય! તેમ જણાતું હતું. અનેક વિવિધ પક્ષિઓને કુંજારવ ચારણ ભાટની ગાયન કળાને પણ વટાવી જાય તેવો હોત (સૂ૦૫૫) ટીકાને અર્થ સમજ ઈત્યાદિ. ભગવાન મહાવીરને જન્મ થતાંજ, વર્ગ, મૃત્યુ અને પાતાલ એટલેઉવ્વલક-અલક અને તિરછાલકમાં પ્રકાશ છવાઈ રહ્યો. દેવેએ, પિતાના દિવ્ય વારો વડે, હર્ષનાદ કર્યો. ત્રણે લોકમાં ઉજજવલતા વ્યાપી રહી. સર્વત્ર આનંદ મંગલ ગાવાઈ રહ્યાં. દેવદુભીના નાદો શરું થયાં. દેવે પિતાને હર્ષ વ્યક્ત કરવા, “અહો જન્મ! અહે જન્મ!” નો દિવ્ય વનિ કરવા લાગ્યાં. સમકિતિ દેને તે જાણે ગોળના ગાડાં અનાયાસે મલી ગયાં તેવા હર્ષવંત તેઓ બની ગયાં. મિથ્યાત્વી દે પણ, સમકિતી દેવના આનંદમાં, કુતૂહલ દષ્ટિએ, ભાગ
//૪ લેવા લાગ્યાં. દેવાંગનાઓ પણ ભગવાનને જન્મોત્સવ મનાવવા લાગ્યાં. જેને જે ફાવે તેવો ઉત્સવ માણવા લાગ્યાં. પિતાની ગૂઢ શકિતઓને બહાર કાઢી, તેના ઘક્રિયપણા કરી, પિતાને હૃદયગત હર્ષ વ્યકત કરવા લાગ્યાં.
Jain Education international
For Private & Personal Use Only
www.jainelibrary.org