SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ गाम्भीर्यम् ? यद् एतादृशगुणगणसम्पन्नोऽपि एषोऽत्र पठितुं समागतः, सत्यम्, अर्दभृतो घटः शब्दं करोति न पूर्णः, दुर्बलचीत्करोति न शूरः, कांस्यं गुञ्जति न कनकम् , महापुरुषा निजमहिमानं न प्रकाशयन्ति ? ततः खलु स शक्रो देवेन्द्रो देवराजो निजमिन्द्ररूपं प्रकटय्य सकलगुणनीरनिधेर्महावीरप्रभोरतुलबलवीर्यबुद्धिमभुत्वं तत्र स्थिताञ्जनान् पर्यचाययत्-यद् अयं सकलगुणालवालः सुकुमारो बालो न साधारणः, किन्तु सर्वशास्त्रपारीणः सर्वजगजीश्योनिरक्षणपरायणः श्रीवर्धमानश्चरमतीर्थकरोऽस्तीति । श्रीकल्प कल्पमञ्जरी टीका ॥१०६॥ सच है-महापुरुष में ऐसे गुण होते ही हैं। कैसी गंभीरता है इसमें, जो ऐसे गुण-गण से सम्पन्न होकर भी यह यहाँ पढ़ने आया! सच है, आधा भरा हुआ घड़ा ही आवाज करता है पूरा भरा नहीं, दुर्बल ही चीत्कार करता है शूर नहीं; कांसा आवाज करता है, सोना नहीं। महापुरुष अपनी महिमा का आप प्रकाश नहीं करते। तत्पश्चात् शक्र देवेन्द्र देवराज ने अपना इन्द्र का रूप प्रकट करके सकल गुणों के सागर वीर प्रभु के अतुल बल, वीर्य, बुद्धि और प्रभाव का परिचय दिया कि-यह समस्त गुणों का आलवाल (क्यारी) सुकुमार चालक साधारण नहीं है, किन्तु समस्त शास्त्रों में पारंगत जगत के सर्व प्राणियों की रक्षा में तत्पर श्री वधमान चरम तीर्थकर है। भगवतः सर्वशास्त्रा भिज्ञत्वेन कलाचार्यादीनां परमानन्दः ગંભીરતા ગુણ અને જ્ઞાનસંપત્તિ હોવા છતાં, વધારે જ્ઞાન મેળવવાની ઈચ્છા એ આ બાળક અહિં આવ્યું. તે વિચારથી પણ કલાચાર્ય ઘણા પ્રસન્ન થયાં. કલાચાર્ય, આ બાળકની સરલતા અને નિરભિમાનપણું જોઈ, વિચારવા લાગ્યાં કે, અધુરાં ઘડાએ જ છલકાય છે, પૂરા નહિ !. ન ભલા મનના માયુસેજ કિકિયારી પાડે છે, શુરા નહિ !. કાંસુજ અવાજ અને ખણખણાટ કરી મૂકે છે, સેનું નહિ !. ટુકમાં, મહાપુરુષ, કદાપિ પણુ, પિતાની શકિત અને ગુણેને આવિર્ભાવ કરતાં જ નથી. પ્રશ્નવિધિ અને કળ ચાયના મનનું મંથન પૂરું થયા પછી, બ્રાહ્મણરૂપે આવેલાં શક્રેન્દ્ર, પિતાનું અસલ સ્વરૂપે પ્રગટ કર્યું, ને ત્યાં આ વેલાં સર્વ જનેને પ્રભુના અતુલ, બલ, વીર્ય, બુદ્ધિ અને પ્રભાવને પરિચય કરાવ્યો, 'ને કહ્યું કે “ સકલ ગુણે ને ભંડાર, સુકુ માર આ બાળક કઈ સામાન્ય બાળક નથી, પણ સમસ્ત શાસ્ત્રોમાં પારંગત na અને સર્વ પ્રાણીઓનું રક્ષણ કરવામાં રસ દા તત્પર એવા ચરમ તીર્થંકરની પદવી ધારક છે.” ॥१०६॥ diw.jainelibrary.org
SR No.600024
Book TitleKalpasutram Part_2
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherSthanakwasi Jain Shastroddhar Samiti Rajkot
Publication Year1959
Total Pages504
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationManuscript & agam_kalpsutra
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy