SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकल्प किम् अलङ्क्रियेत=भूष्येत ? अपि तु न, स्वतः पल्लवित्वात् , अमृतं मथुरद्रव्यैः किं वास्येत?, अपि तु न वास्येत, स्वतो मधुरत्वात् , सरस्वती-शारदा देवी पाठविधि पठनक्रमम् किं शिक्ष्येत बोध्येत, अपि तु न शिक्ष्येत, स्वतः शिक्षितत्वात् , चन्द्रे धवलत्वं-शुक्लत्वं किम् आरोप्येत स्थाप्येत, अपि तु नाऽऽरोप्येत, स्वतो धवलत्वात् , सुवर्ण सुवर्णजलेन किं परिष्क्रियेत-संस्क्रियेत १, अपि तु न, स्वतः परिष्कृतत्वात् , यो भगवान् ज्ञानत्रिकमहालय मति-श्रुत्य-वधिज्ञानत्रयभाण्डागारः महाविज्ञानजलधिः सकलकलासमुद्रः, महाधीर-धीराग्रगण्यः महागम्भीरःसातिशयगाम्भीर्यगुणोपेतच अस्ति। स एवंविधी वर्धमानस्वामी अल्पज्ञानिनः कलाचार्यस्य अन्तिके-पाव सूत्रे कल्पमञ्जरी ॥१०२॥ टीका शोधा जाता; क्यों कि वह तो स्वतः शुद्ध है। आम के वृक्ष को तोरणों से क्या सिंगारा जाय?, नहीं, वह तो स्वयं ही पत्तों से युक्त है। अमृत को मधुर द्रव्यों से क्या वासित किया जाय?, नहीं, क्यों कि वह तो स्वभाव से ही मधुर होता है। शारदा देवी को क्या पाठविधि सिखाने की आवश्यकता होती है, नहीं, क्यों कि वह तो स्वयं सीखी हुई है। चन्द्रमा में धवलता का आरोपण क्या किया जाय !, आरोप करने की आवश्यकता नहीं, क्यों कि उसमें निसर्ग से ही धवलता है। सोने का सोने के पानी से संस्कार करने की आवश्यकता है ?, नहीं है, वह तो स्वयं ही परिष्कृत है। जो भगवान् तीन ज्ञान-मति श्रुत अधि-के भण्डार, समस्त कलाओं के सागर, विशाल शक्ति के निधान, महान् मतिमान् , महाधीर-धीरों में अग्रगण्य और अत्यधिक गंभीरता आदि गुणों से संपन्न कलाचार्यसमीपे भगवतीअध्ययनस्यानौचित्यप्रतिपादनम्. તાવવામાં આવે છે?, તાવવામાં આવતું નથી, કારણ કે તે પિતે જ શુદ્ધ હોય છે. આંબાને તેરણાથી શું શણગારી શકાય છે?, ના, તે તે પોતે જ પાનવાળે છે. અમૃતને શું મધુર દ્રવ્યોથી સ્વાદિષ્ટ કરી શકાય છે?, ના, કારણ કે તે તે કુદરતી રીતે જ મીઠું હોય છે. સરસ્વતી દેવીને શું પાઠ-વિધિ શિખવવાની આવશ્યકતા રહે છે કે, ના, તે તે પિતે જ એ શીખેલ હોય છે. ચન્દ્રમામાં ધવલતાનું આપણું શું કરી શકાય છે?, ના, તેની આવશ્યકતા જ નથી, કારણ કે તેમાં કુદરતી રીતે જ ધવલતા રહેલી હોય છે. શું તેના પર સેનાનું પાણી ચડાવવાની જરૂર પડે છે? १ ना, ते तो ते परिशुद्ध छे.. જે ભગવાન ત્રણ જ્ઞાન-મતિ, કૃત, અવધિના ભંડાર, સમસ્ત કળાઓના સાગર, વિશાળ શક્તિના નિધાન, પોલી on મહાન મહિમાન, મહાધીર–ધીરેમાં અગ્રગણ્ય અને અતિશય ગંજીરતા આદિ ગુણોવાળાં હતાં, તે વર્ધમાન સ્વામી, તે ॥१०२॥
SR No.600024
Book TitleKalpasutram Part_2
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherSthanakwasi Jain Shastroddhar Samiti Rajkot
Publication Year1959
Total Pages504
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationManuscript & agam_kalpsutra
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy