________________
नकार सपिलिदिने मासे व्यतिक्रान्त सुक्लपचया कृतवान । अत एव शुक्लपञ्चम्यामेव चतुर्विषसंवेन पर्युषणा कर्तव्या, नतु ततः पूर्वतः परतो वा। पञ्चम्यत्र पतिक्रमणकालिकी ग्राह्या । शुक्लपञ्चमी आषाढपूर्णिमा
श्रीकल्पમૂત્ર |૮ી .
मञ्जरी टीका
भगवान् महावीर ने आषाढ़ी पूर्णिमा के प्रतिक्रमण से लेकर एक मास और वीस दिवस व्यतीत होने पर शुक्ल पंचमी को पर्युषणा की थी। अत एव शुक्ल पञ्चमी को ही चतुर्विध संघ को भी करना चाहिए, न पहले और म पीछे । यहाँ प्रतिक्रमण के समय की पंचमी लेना चाहिए।
પર્યુષણ પર્વ સર્વ પર્વોમાં શ્રેષ્ઠ ગણાયું છે, કારણ કે અન્ય પર્વોમાં તે “જડ' (પુદ્ગલ) નેજ આનંદ લૂંટવાને હોય છે. ત્યારે આ “પર્વ' માં શાશ્વત આમિક આનંદ લૂંટવાનો હોય છે. પુદ્ગલ ને આનંદ આ “જીવ’ અનંતા કાલથી લૂંટતે જ આવે છે. પણ કેઈ કાલ એ નથી ગયો કે જે કાલમાં તે પુદગલાનંદથી વિરામ પામ્યો હોય, અગર તે તરફ ઉદાસીનતા દાખવી હોય. અનેક જન્મો વ્યતીત થયાં પણ કે દિવસે આત્મા’ એ પિતાની જાતને યાદ કરી નથી, એટલા માટે જ જ્ઞાનીઓએ આ “પર્યુષણ પર્વો નિર્ધાર્યા છે.
જે પર્વ માં “જીવ’ કદાચ સવલે થાય તે પોતાની ભૂલી ગયેલ “જાત” ને સંભારી શકે.
પરિ” નો અર્થ પૂર્ણ રૂપથી અને “ઉષણ” ને અર્થ નિવાસ કરે તે થાય છે, ને આ ક૯૫માં મુનિજન પૂર્ણ રીતે “યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ' ને વિચાર કરે છે. આ ત્રણે “કરણ' શું છે? તેની સામાન્ય સમજણ સાથે આપણે ચાલીએ તે ઠીક !
“થપારિજના'-જીવ સુખની કલ્પનાએ-કલ્પનાએ અને “જડ” માંથી જ આનંદ મેળવવાની લાલચે જડ” જેવો થઈ ગયો. ઘણે કાલ ભ્રમણ કરતાં કેઇ પુણ્યાનુબંધી પુણ્યના ગે સદ્દવિચારે ચાલતે ચાલતે પૂર્ણાનંદ મેળવવાની ઈચ્છાએ, અનેક પ્રકારની અજ્ઞાનતાપૂર્વક ક્રિયાઓ કરતે “આથીજ હું મેક્ષ મેળવીશ” એમ દઢપળે માન
સ્વચ૭ વિચર્યો. પછી સદ્ભાગ્યે તેને સદ્ગુરુદેવને સંયોગ મળ્યો. આ સગુરુદેવ, જેમ બાળકને આંગળીથી ‘ચંદ્રમા” બતાથી વાય છે તેમ તે મેક્ષાથીને “આત્મ દર્શન કરાવે છે. પછી તે મેક્ષાથી પિતાના સ્વવિચાર બલે આગલ વધી “અપૂર્વ કરશે
?
Jain Education 6
3 tona
www.jainelibrary.org