________________
શ્રી
सूत्र
॥૧॥
कल्पते इति । महाव्रतानां पञ्चविंशतिभावनास्त्वेवं विज्ञेयाः तथाहि ईर्यासमिति १ - मनः समिति २-वचनसमिति ३ - निक्षेपणासमित्ये ४ - षणासमिति ५ - रूपाः पञ्च भावनाः प्राणातिपातविरमणस्य १; अनुविचिन्त्य समिति -
१ प्राणातिपातविरमण व्रत की पाँच भावनाएँ - १ - ईर्यासमिति २ - मनः समिति ३ - वचनसमिति ४ एषणासमिति ५ निक्षेपसमिति ।
ચેાગ એટલે જોગ મેળવવા, આવા યાગ ત્રણ છે (૧) મનયેાગ (ર) વચનયેાગ (૩) કાયયેાગ, મનથી કા કવું, વચનથી કાર્યાં કરવુ', અને શારીરિક પ્રવૃત્તિ દ્વારા કાર્યોં કરવું, જગતના કોઈ પણ કાર્ય મન-વચન-કાર્યા ના ચેાગ દ્વારા જ થાય છે.
મહાવ્રત પાંચ છે—(૧) પ્રાણાતિપાતવિરમણ (૨) મૃષાવાદવિરમ (૩) અદત્તાદાનવિરમણ (૪) મૈથુનવિરમણ (૫) પરિગ્રહવિરમણ, જેમ ઘરને બહાર દિવાલ હોય છે ને તે દિવાલથી ઘરના ચાર ડાકુ વિગેરેથી રક્ષણ થાય છે તેમ ‘ પાંચ મહાવ્રત' રૂપે। સચમ ારની રક્ષા માટે દરેક વ્રતની પાંચ પાંચ એમ મળી પાંચ મહાવ્રતની પચ્ચીસ ભાવના છે. આ ‘ભાવના’ એનુ જે સાધુ-સાધ્વીએ પરિપૂ` પાલન કરે તેા કાઇ દિવસ પણ ‘વ્રત' ખંડન થતાં જ નથી.
Jain Education Itional
(૧) પ્રાણાતિપાત-વિરમણ-પ્રાણના અતિપાત-જીવ અને કાયા જુદાં કરવાં તે પ્રાણાતિપાત કહેવાય, તેથી નિવૃત્ત થવુ' તેને પ્રાણાતિપાત-વિરમણુ કહે છે. આ વ્રતને નિભાવવા માટે પાંચ ભાવનારૂપી દિવાલો છે જેના નામ આ પ્રમાણે છે. (૧) ઈર્યા સમિતિ (૨) મન: સમિતિ (૩) વચન સમિતિ (૪) એષણાસમિતિ (૫) નિક્ષેપસમિતિ (૧) ઇર્ષ્યાસમિતિ એટલે રસ્તે જતાં સાડા ત્રણ હાથની ભૂમિ સુધી આગળ દૃષ્ટિ રાખીને ચાલવું. (૨) મનઃસમિતિ એટલે મનના કુવિચાર। ઉપર સંયમ. આ મન:સમિતિથી અનેક પ્રકારના દુષ્ટ વિચારો આવતાં બધ થાય છે. (૩) વચનસમિતિ એટલે વચન ઉપરનો કાબુ-વાણીના 'ચમ. આનાથી વાણીથી થતાં અનેક પ્રકારનાં સાવદ્ય વ્યાપાર અંધ થાય છે. (૪) એષણાસમિતિ આહાર આદિની ગવેષણામાં સાવધાન રહેવુ. (૫) નિક્ષેપસમિતિ-ભાંડ ઉપકરણ આદિના લેવા મૂકવા વિગેરેમાં યાતના રાખવીny
REPORTER)
૫मञ्जरी
टीका
ગાડવા
www.jainelibrary.org