________________
श्री कल्पसूत्रे ॥५६॥
Jain Education I
यस्तु - आचार्यसदृशो गुर्वादेशात् साधुगणं गृहीत्वा पृथग्विहरति स गणधर इति । तदुक्तम् — “नो आयरिओ पुण जो, तारिसओ चेव होइ बुद्धीए । साहुगणं गहिऊणं, वियरइ सो गणहरो होइ ॥ १ ॥ " छाया - नो आचार्यः पुनर्यः, तादृशक एव भवति बुद्ध्या
साधुगणं गृहीत्वा विचरति स गणधरो भवति ॥ १ ॥ इति ॥ सू०६ ॥
तथा-जो आचार्य सदृश हों, और गुरू की आज्ञा से साधु-समूह को साथ लेकर पृथक् विचरते वह गणधर कहलाते हैं । कहा भी है-
“नो आयरिओ पुण जो, तारिसओ चेव होइ बुद्धीए ।
साहुगणं गहिऊ, वियरइ सो गणहरो होइ” ॥१॥
जो आचार्य नहीं; किन्तु बुद्धि से आचार्य के सदृश हों, और गुरु की आज्ञा से 'साधु-समूह को साथ लेकर पृथक विचरते हों वह गणधर कहलाते हैं ।
હવે ગણધરનું સ્વરૂપ કહે છે
જે આચાર્ય સદૃશ હાય, અને ગુરુની આજ્ઞાથી સાધુસમૂહને સાથે લઇ પૃથક્ વિચરતા હોય તેને ‘ ગણધર’ કહેવામાં આવે છે. કહ્યુ પણ છે—
“नो आयरिओ पुण जो, तारिसओ चेव होइ साहुगणं गहिऊणं, वियरइ सो गणहरो
बुद्धीए । होइ ॥ १ ॥
‘આચાય” નહિ, પણ બુદ્ધિથી આચાર્યની કક્ષાએ ભેા રહે તેવા હોય, અને ગુરૂની આજ્ઞાથી સાધુના સમૂહને લઇ જુદા વિચરતા હાય, તેને ‘ગણધર' કહેવામાં આવે છે. અહિં ભગવાન મહાવીર ને જે ‘ગણધર’ હતાં તેની વાત નથી. કારણ કે તે ગણધર દૈવા' કહેવાતાં અને મતિ, શ્રુત, અવધિ અને મનઃ ય, એ ચાર જ્ઞાનના ધરવાવાલા હતાં, અહિં ગણુધર' ના અથ' સાધુએના નાના સમૂહને લઈ ગ્રામાનુગ્રામ વિચરે તેવા થાય છે ।। સૂ॰ મૈં ।।
For Private & Personal Use Only
कल्प
मञ्जरी
टीका
॥५६॥
vw.jainelibrary.org