SearchBrowseAboutContactDonate
Page Preview
Page 556
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकल्प कुलहात्तकर कुलनान्दकर कुलयशस्कर कुलदिनकर कुलाधार कुलपादप कुलतन्तुसन्तानाववद्धनकर सुकुमारपाणिपादम् अहीनप्रतिपूणनेन्द्रियशरीरं लक्षणव्यञ्जनगुणोपपेतं मानोन्मानप्रमाणप्रतिपूर्णमुनातसर्वाङ्गसुन्दराज शशिसौम्याकारं कान्तं प्रियदर्शन सुरूपं दारकं प्रजनयिष्यति । सोऽपि च खलु दारकः उन्मुक्तबालभावः विज्ञातपरिणतमात्रः यौवनकमनुप्राप्तः शूरो वीरो विक्रान्तः विस्तीर्णविपुलबलवाहनः चातुरन्तचक्रवर्ती राजपतिः राजा भविष्यति, जिनो वा त्रैलोक्यनायको धर्मवरचातुरन्तचक्रवर्ती भविष्यति । तत् उदाराः खलु धन्याः कल्पमञ्जरी ॥५४३॥ टीका बढ़ाने वाले, कुल में आनन्द उत्पन्न करने वाले, कुल का यश फैलाने वाले, कुल के लिए सूर्य के समान, कुल के आधार, कुल के लिए तरु के समान, कुल की वेल बढ़ाने वाले, सुकुमारकरचरणवाले, हीनतारहित पूरी पाँचों इन्द्रियों से सम्पन्न शरीर वाले, लक्षणों एवं व्यंजनों के गुणों से युक्त अथवा लक्षणों (शुभ रेखाओं) व्यंजनों (मस तिल आदि) तथा गुणों (उदारता आदि) से युक्त, मान उन्मान और प्रमाण से युक्त मनोहर अंगोपांगों से सुन्दर शरीर वाले, चन्द्रमा के समान सौम्यस्वरूप वाले, कमनीय, भियदर्शन और सुन्दररूप से सम्पन्न पुत्र को जन्म देंगी। वह बालक बाल्यावस्था को पार करके विज्ञानसम्पन्न होकर और यौवन को प्राप्त करके शूर, वीर, विक्रमवान् , विस्तीर्ण तथा विपुल बल और वाहनों वाला और चारों दिशाओं के अन्त तक शासन करने वाला चक्रवर्ती राजाधिराज होगा, अथवा तीन लोक का नायक धर्मवरचातुरन्तचक्रवर्ती जिन होगा। सो हे देवानुप्रिय! स्वमफलकथनम् મર્યાદા વધારનાર, કુળમાં આનંદ ઉત્પન્ન કરનાર, કુળને વશ ફેલાવનાર, કુળને માટે સૂર્ય સમાન, કુળને આધાર, કુળને માટે તરુ સમાન, કુળની વેલ વધારનાર, સુકુમાર હાથ-પગવાળા, હીનતારહિત પૂરી પાંચ ઇન્દ્રિયેથી યુક્ત શરીરવાળા, લક્ષણે અને વ્યંજનેના ગુણવાળા અથવા લક્ષણે (શુભ રેખાઓ) વ્યંજને (મસ, તલ આદિ) સી તથા ગુણે (ઉદારતા આદિ) વાળા, માન ઉન્માન અને પ્રમાણુથી યુક્ત, મનહર અંગે પાંગથી સુંદર શરીરવાળા ચન્દ્રમાના જેવા સૌમ્ય સ્વરૂપવાળા, કમનીય, પ્રિયદર્શન અને સુંદર રૂપથી સંપન્ન પુત્રને જન્મ આપશે. તે બાળક બાલ્યાવસ્થા પસાર કરીને વિજ્ઞાનયુક્ત થઈને અને યૌવનને પામીને શર, વીર, પરાક્રમી, વિશાળ તથા વિપુલ બળ અને વાહનેવાળો અને ચારે દિશાઓના અન્ન સુધી શાસન કરનાર ચક્રવતી રાજાધિરાજ થશે, અથવા ત્રણ લોકને નાયક ધર્મવરચાતુરન્તચવતી જિન થશે. તે હે દેવાનુપ્રિય! ત્રિશલાદેવીએ નક્કી જ ઉદાર, નક્કી જ ધન્ય અને ॥५४३॥ Jain Educatior a tional For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.600023
Book TitleKalpasutram Part_1
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherSthanakwasi Jain Shastroddhar Samiti Rajkot
Publication Year1958
Total Pages594
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationManuscript & agam_kalpsutra
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy