________________
श्रीकल्प
सूत्रे ॥५११॥
शेष-भूतभवद्भावि-भाव-स्वभावा-भासको भविष्यति। विविध-कठिन-कठिनतर-कठिनतमा-भिग्रह-नानाविध-घोरतपश्चरणेन दग्वेन्धन-निधूम-ज्वलित-हुतवह-सदृशतेजा भवोपग्राहिकर्मक्षपक-लेश्यातीता-प्रकम्प-परमनिर्जराकारणसूक्ष्मक्रियानिवनिनाम-तृतीयशुक्लध्यानेन निश्शेषितकर्ममलकलङ्कः अवाप्तशुद्धनिजस्वभावः ऊर्ध्वगतिपरिणामो देवमनुष्यतिर्यग्घनाघनकृत-नानाविधोपसर्गवारिधारारयाऽ-प्रतिहतध्यानशिखो निर्वातस्थानस्थिताग्निशिखेव उर्वगामी भविष्यति ॥ मू०४४॥ . उसके घनघातिया कर्मों का क्षय हो जायगा और उस कर्ममल के पटल के क्षय से केवलज्ञान उत्पन्न होगा। केवलज्ञान के द्वारा वह भूत-वर्तमान और भविष्यत्-कालीन समस्त पदार्थों के स्वभाव का ज्ञाता होगा। विविध प्रकार के कठिन, कठिनतर और कठिनतम अभिग्रह करके तथा नाना प्रकार का तपश्चरण करके, जल चुका है ईधन जिसका और इस कारण जो धूमरहित हो गई है ऐसी जाज्वल्यमान अग्नि के समान तेजोमय होगा। भव के कारणभूत कर्मों का क्षय करनेवाले, लेश्या से अतीत, अविचल और परम निर्जरा के कारण मूक्ष्मक्रियाऽनिवर्ति नामक तीसरे शुक्ल ध्यान के बल से समस्त कर्म-मलरूपो कलंक का अन्त करेगा। शुद्ध स्वभाव को प्राप्त करेगा। ऊर्ध्वगतिरूप-परिणममवाला होगा। देव,
म निघूमाग्निका स्वमफलम्.
ધ્યાનરૂપી અગ્નિ દ્વારા, અનાદિકાળનું આત્માનું મલિનપણું શોધવામાં આવશે. શુકલ ધ્યાન દ્વારા, ઘનઘાતિ કમને ક્ષય થશે. આ કમંડલ દૂર થવાને કારણે, કેવળજ્ઞાન ઉત્પન્ન થશે.
આ સંપૂર્ણ જ્ઞાન દ્વારા, ત્રણે કાળના સમસ્ત પદાર્થોના સ્વભાવને જાણશે. વિવિધ પ્રકારના કઠિન અને કઠિનતર તેમજ કઠિનતમ અભિગ્રહ કરીને અને તે ઉપરાંત નાના પ્રકારનું તપશ્ચરણ આદરીને, જાજવયમાન અગ્નિ સમાન, આ બાલક તેજોમય બનશે.
ભવના કારણું ભૂત કમેને ક્ષય કરશે, વેશ્યા-રહિત બનશે, અવિચળ પણ થશે. શુકલ ધ્યાનને ત્રીજો પાયે પરમ નિર્જરાનું કારણુત છે. આ પાયામાં સૂક્ષ્મક્રિયાને સૂક્ષમ અંશ અનિવૃત્તિપણે હોય છે. આ “પાયા'માં અનન્ત કમેને ક્ષય થાય છે. આ બાળક, ઉપરના શુકલ ધ્યાનના ત્રીજે પાયે આરૂઢ થશે. ને કમંકલંકને સદંતર દૂર કરશે.
શુદ્ધ સ્વભાવની પ્રાપ્તિ સાથે, ઉર્ધ્વગતિ રૂપ પરિણમન વાળે પણ થઈ રહેશે.
॥५१॥
Jain Education
national
For Private & Personal Use Only
www.jainelibrary.org